હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારા પર દુરૂદ મોકલી પોતાની મજલિસોને સુશોભિત કરો, કારણકે તમારૂ દુરૂદ તમારા માટે કયામતનાં દિવસે નૂરનું કારણ બનશે.”...
વધારે વાંચો »Monthly Archives: November 2020
આખિરત ની તૈયારી
"ઈન્સાનનું રોકાણ ઝમીનની ઉપર ઘણું જ ઓછું છે(એટલે કે વધારેમાં વધારે દુનિયામાં જીવે ત્યાં સુઘી) અને જમીનની નીચે એનો કિયામ(રોકાણ) આનાથી અનેક ગણો વધારે છે અથવા એમ સમજો કે દુનિયામાં તો આપણું રોકાણ છે એકદમ અલ્પ સમય માટે...
વધારે વાંચો »નિકાહ ની સુન્નતોં અને આદાબ – ૧
નિકાહ આપણાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મુબારક સુન્નતોંમાંથી છે અને અલ્લાહ તઆલાનાં મોટા ઈનામોમાંથી પણ છે. કુર્આને મજીદમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ નિકાહને પોતાની કુદરતની મોટી નિશાનિયોમાંથી એક નિશાની ગણી છે...
વધારે વાંચો »ઈમામ અને મુક્તદી થી સંબંધિત અહકામ
(૧) જનાઝાની નમાજમાં ઈમામ અને મુક્તદી બન્નેવ તકબીરો કહેશે અને દુઆઓ પઢશે. બન્નેવમાં ફર્ક એટલો છે કે ઈમામ તકબીરો અને સલામ ઊંચા અવાજે કહેશે અને મુક્તદી ઘીમા અવાજથી કહેશે. જનાઝાની નમાજની બીજી વસ્તુઓ (ષના, દુરૂદ અને દુઆ) ઈમામ અને મુક્તદી બન્નેવ ઘીમેથી પઢશે...
વધારે વાંચો »રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલયહિ વસલ્લમ નું મુબારક નામ સાંભળી દુરૂદ પઢવાનો ષવાબ
હઝરત અનસ બિન માલિક(રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિની સામે મારો તઝકિરો(વર્ણન) કરવામાં આવે, તેણે મારા ઉપર દુરૂદ મોકલવુ જોઈએ, એટલા માટે કે જે મારા પર વારંવાર દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા તેનાં પર દસ વખત દુરૂદ (રહમતોં) મોકલે છે.”...
વધારે વાંચો »દોસ્તી અને દુશ્મની માં સંતુલનની જરૂરત
હદથી વધારે દરેક વસ્તુ મઝમૂમ(નિંદાને લાયક, ખરાબ) છે. હદીષ માં તાલીમ (શિક્ષા આપવામાં આવી) છે કે હદથી વધીને દોસ્તી ન કરો મુમકિન છે કે કોઈક દિવસે દુશ્મની થઈ જાય. એવીજ રીતે હદથી વધીને દુશ્મની ન કરો મુમકિન છે કે પછી તઅલ્લુક઼ાત(સંબંધો) દોસ્તી નાં થઈ જાય...
વધારે વાંચો »કયામતથી સંબંઘિત અકાઈદ
(૧) કયામત જુમ્આ નાં દિવસે આવશે. કયામતનો દિવસ આ દુન્યાનો અંતિમ દિવસ હશે. આ દિવસમાં અલ્લાહ તબારક વ તઆલા આખી કાઈનાત(સૃષ્ટિ) ને તબાહો બરબાદ કરી નાંખશે. કયામતનાં દિવસનો ઈલ્મ(જ્ઞાન) માત્ર અલ્લાહ તઆલાને જ છે. અલ્લાહ તઆલાનાં સિવાય કોઈ નથી જાણતુ ક્યારે આ દુનિયાનો અંત થશે અને ક્યારે કયામત આવશે...
વધારે વાંચો »