Monthly Archives: October 2020

શું જનાઝાની નમાઝ માં જમાઅત શર્ત છે?

જનાઝાની નમાઝની સિહતનાં માટે જમાઅત શર્ત નથી. જેવી રીતે અગર એક વ્યક્તિ પણ મય્યિતની જનાઝાની નમાઝ અદા કરી લે, તો જનાઝાની નમાઝ દુરૂસ્ત થશે, ભલે તે(જનાઝાની નમાઝ પઢવા વાળો) મર્દ તથા સ્ત્રી, બાલિગ હોય તથા નાબાલિગ. દરેક સૂરત માં જનાઝાની નમાઝ અદા થઈ જશે...

વધારે વાંચો »

ખૈર-ઓ-ભલાઈ કો હાસિલ કરના

ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પડી શું થયુ એમની સાથે. એક સહાબી (રદિ.) ને શોધવા માટે મોકલ્યા તેવણ શહીદોની જમાઅતમાં શોધતા હતા...

વધારે વાંચો »

પોતાનાં આમાલ પર સંતુષ્ટ ન થવુ

મારા મિત્રો ! ઘણી સાવધાની રાખો પોતાની કોઈ હાલતને સારી સમજીને તેનાં પર અભિમાન ન કરો, હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ(રદિ.) નો ફરમાન છે કે જીવતો માણસ જોખમથી બાહર નથી...

વધારે વાંચો »

સુરએ અલમ નશરહ઼ ની તફસીર

અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

(હે રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) શું અમે આપની ખાતર આપનો સીનો(ઈલ્મ તથી હિલ્મ થી) ખોલી દીધો નથી? (૧) અને અમે આપના ઉપરથી આપનો તે બોજો ઉતારી મૂક્યો, (૨) જેણે આપની કેડ ભાંગી નાખી હતી (૩) અને અમે આપની ખાતર આપનું નામ બુલંદ કર્યુ (૪)...

વધારે વાંચો »

તકદીરથી સંબંધિત અકાઈદ (માન્યતાઓ)

(૧) તકદીરનો મતલબ છે દરેક વસ્તુઓનાં વિષે અલ્લાહ તઆલાનો જામેઅ અને મુહીત (ખુબજ વિસ્તૃત અને વ્યાપક) ઈલ્મ એટલે અલ્લાહ તઆલાને દરેક વસ્તુઓનો ઈલ્મ (જ્ઞાન) પેહલાથીજ છે, ભલે તે નાની તથા મોટી હોય, ભલે તે સારી તથા ખરાબ હોય, ભલે તે ભુતકાળનાં ઝમાના તથા વર્તમાન ઝમાના અથવા આગામી ઝમાનાંથી સંબંધિત હોય...

વધારે વાંચો »

મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૧)

હઝરત અનસ બિન માલિક(રદિ.) ફરમાવ્યા કરતા હતા કે “મસ્જીદમાં દાખલ થતી વખતે જમણો પગ પેહલા દાખલ કરવુ અને નિકળતા સમયે ડાબો પગ પેહલા કાઢવુ સુન્નતમાં થી છે.”...

વધારે વાંચો »

અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી

હઝરત આંઈશા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ આ તમન્ના કરે કે અલ્લાહ તઆલાથી એ હાલતમાં મળે કે તે(અલ્લાહ તઆલા) તેનાંથી રાઝી હોય, તો...

વધારે વાંચો »

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૨૧)

અઝાનનાં જવાબની જેમ ઈકામતનો પણ જવાબ આપે અને જ્યારે قد قامت الصلاة (કદ કામતિસ્સસલાહ) કેહવામાં આવે, તો તેનાં જવાબમાં કહે...

વધારે વાંચો »