નિકાહનો મુખ્ય મકસદ(હેતુ) આ છે કે ઝવજૈન (દંપતી,પતી-પત્ની) પાકીઝા જીવન જીવે અને એકબીજાને સહાયતા કરે અલ્લાહ તઆલાનાં હુકૂક (અધિકારો) અને હુકૂકે ઝવજીય્યત (વૈવાહિક અધિકાર) પૂરા કરવામાં...
વધારે વાંચો »Monthly Archives: November 2020
જનાઝાની નમાઝનું પુનરાવર્તન
જ્યારે એક વખત જનાઝાની નમાઝ થઈ જાય, તો ફરીથી જનાઝાની નમાઝ અદા કરવુ જાઈઝ નથી. પણ જો અગર મય્યિતનાં વલી હાજર ન હતા અને જનાઝાની નમાઝ તેની ઈજાઝતનાં વગર પઢવામાં આવી હોય, તો વલીનાં માટે જનાઝાની નમાઝ દુરૂસ્ત છે...
વધારે વાંચો »હિકમત ની વાત
“એક સાહબે ઘહુજ સરસ હિકમતની વાત કહી જે સોનાનાં પાણીથી લખવાને લાયક છે તે આ કે અગર બાળક કોઈ વસ્તુ માંગે તો યાતો તેની માંગણીને શરૂઆતમાં જ પૂરી કરી દો અને અગર પેહલી વારમાં નાં કહી દીઘુ તો પછી ભલે બાળક કેટલોય આગ્રહ કરે કદાપી તેની જીદ પૂરી ન કરો, નહીતર આગલી વખતે તેને આજ આદત પડી જશે.”...
વધારે વાંચો »પ્રેમનો બગીચો
આજે પણ અગર મુસલમાન પોતાનાં અખલાક(સંસ્કાર) તથા આદતો અને પોતાની જીંદગીને રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં ઉપદેશો તથા સૂચનાઓથી શણગારી લે, તો આંખોએ જે નઝારો સહાબએ કિરામ(રદિ.) નાં જમાનામાં જોયો હતો, આ જમાનામાં પણ તે નઝારો દેખાશે...
વધારે વાંચો »મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૨)
હઝરત અબુ કતાદહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે “જ્યારે તમારામાંથી કોઈ મસ્જીદમાં દાખલ થાય, તો તેને જોઈએ કે બેસવા પેહલા બે રકાત નમાઝ અદા કરે.”...
વધારે વાંચો »સવારીમાં બેસીને જનાઝાની નમાઝ પઢવાનો હુકમ
એક વખતમાં અનેક મય્યિતો (મરેલાઓ) ની જનાઝાની નમાઝ પઢવાનો હુકમ
અગર એક વખતમાં અનેક જનાઝાઓ આવી જાય, તો દરેક મય્યિતની અલગ અલગ જનાઝાની નમાઝ પઢવુ બેહતર છે, પણ દરેક મય્યિતોની એક સાથે એક જનાઝાની નમાઝ પઢવુ પણ જાઈઝ છે...
વધારે વાંચો »દુરૂદ શરીફ રોજી માં બરકત નો ઝરીઓ
હઝરત સહલ બિન સઅદ (રદિ.) ફરમાવે છે કે એક વખત એક સહાબી નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમત માં હાજર થયા અને આપથી કંગાળિયત અને પૈસાનાં અભાવ ની ફરિયાદ કરી. તો નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એમને ફરમાવ્યુ કે...
વધારે વાંચો »માં-બાપનાં ઈન્તેકાલ પછી તેમની સેવાભાવનો તરીકો
“જે કોઈએ પોતાનાં માં-બાપનાં જીવનમાં તેમની સેવા તથા આજ્ઞાનું પાલન ન કર્યુ હોય, પાછળથી તેમના ઈન્તેકાલ પછી તેની તલાફી(પ્રાયશ્ર્વિત્ત) ની શકલ પણ હદીષ થી સાબિત છે. તે આ કે તેવો વ્યક્તી...
વધારે વાંચો »સુરએ તીન ની તફસીર
કસમ છે અંજીરના તથા ઝયતૂતના (૧) અને કસમ છે તૂરે સિનીનના (૨) અને કસમ છે આ અમનવાળા શહેર(મક્કા મુઅઝઝ્મા) ના (૩)...
વધારે વાંચો »મસ્જીદમાં જનાઝાની નમાઝ પઢવાનો હુકમ
હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે કોઈએ મસ્જીદની અંદર જનાઝાની નમાઝ પઢી, તેને કંઈ પણ ષવાબ નહી મળશે.”...
વધારે વાંચો »