"ઈમાન આ છે કે અલ્લાહ અને રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને જે વસ્તુથી ખુશી અને રાહત થાય, બંદાને પણ એનાથી ખુશી અને રાહત થાય અને જે વસ્તુથી અલ્લાહ અને તેનાં માનવંત રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને...
વધારે વાંચો »Monthly Archives: September 2020
અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૮)
ઈકામતનાં કલિમાઓ અઝાનનાં કલિમાઓની જેમ છે. આ બન્નેવનાં કલિમાઓમાં માત્ર આટલો ફરક છે કે ઈકામતમાં ’’حَيَّ عَلَى الْفَلَاحْ‘‘ (હય્યા અલલ ફલાહ) પછી ’’قَدْ قَامَتِ الصَّلاَهْ ، قَدْ قَامَتِ الصَّلاَهْ‘‘...
વધારે વાંચો »ગ઼ુસલ અને જનાઝાની નમાઝ નાં વગર દફન થઈ ગયેલા મય્યિતની જનાઝાની નમાજ
અગર કોઈ મય્યિતને ગુસલ અને જનાઝાની નમાઝનાં વગર દફનાવી દીધો હોય, તો તેની જનાઝા ની નમાજ તેની કબર પર પઢવામાં આવે, એ શર્ત પર કે તેની લાશ ફાટી ન હોય (સળેલી ન હોય). અગર કોઈ મય્યિતની જનાઝાની નમાઝ પઢાઈ ગઈ, પણ દફનવિધી પછી ખબર પડી કે તેની જનાઝાની નમાઝ થી …
વધારે વાંચો »એક દુરૂદનાં બદલે સિત્તેર ઈનામો
عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول: من صلى على رسول الله صلى الله عليه وسلم صلاة صلى الله عليه وملائكته سبعين صلاة فليقل عبد من ذلك أو ليكثر...
વધારે વાંચો »ઈમાનની હિફાઝત બુઝુર્ગાને દીનની સંગત પર નિર્ભર છે
હઝરત મૌલાન અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“આ ઝમાનો ઘણા ફિતનાઓથી ભરેલો છે. આમાં તો ઈમાન નાં પણ ફાંફા પડી જાય છે. એજ કારણે મેં બુઝુર્ગાને દીનની સંગતને ફર્ઝે ઐન(ઘણું જરૂરી) નિશ્રય કર્યો છે. હું તો ફતવો આપું છું કે...
વધારે વાંચો »અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૭)
اللّٰهُمَّ إِنَّ هٰذَا إِقْبَالُ لَيْلِكَ وَإِدْبَارُ نَهَارِكَ وَأَصْوَاتُ دُعَاتِكَ فَاغْفِرْ لِيْ
હે અલ્લાહ ! બેશક આ રાતની શરૂઆત અને દિવસનો અંત છે અને આ તમારા બંદાઓ(મુઅઝ્ઝિનો)ની અવાજો છે જે તમારા તરફ પુકારી રહ્યા છે. તમે મારી મગફિરત ફરમાવજો...
વધારે વાંચો »નાબાલિગ(અપરિપક્વ)બાળક ની જનાઝાની નમાઝ જેનાં વાલિદૈનમાંથી કોઈ એક મુસલમાન હોય અને એક કાફિર હોય
અગર નાબાલિગ (અપરિપક્વ) બાળક જો અક઼લો શુઉર (ડહાપણ અને ચેતન)ની ઉમરે નહીં પહોંચ્યુ હોય મરી જાય અને તેનાં વાલિદૈનમાંથી એક મુસલમાન હોય અને બીજા કાફિર હોય, તો તે બાળકને મુસલમાન સમજવામાં આવશે અને તેની જનાઝાની નમાઝ પઢવામાં આવશે. અલબત્તા અગર નાબાલિગ (અપરિપક્વ) બાળક જો અક઼લો શુઉર(ડહાપણ અને ચેતન)ની ઉમર સુઘી …
વધારે વાંચો »આત્મહત્યા કરવાવાળાની જનાઝાની નમાઝ
આત્મહત્યા કરવાવાળાની જનાઝાની નમાઝ પઢવામાં આવશે.[૧] બઘા મુસલમાનોં માટે તેની જનાઝાની નમાઝમાં શિર્કત કરવુ(ભાગ લેવુ) જાઈઝ છે. અલબત્તા અગર કેટલાક પ્રખ્યાત અને અનુયાયી ઉલમા તેની જનાઝાની નમાઝમાં આ નિય્યતથી શિર્કત ન કરે(ભાગ ન લે) કે લોકોને તે સૌથી ખરાબ ગુનાહની તિવ્રતા અને તેની ગંભિરતાનો એહસાસ થાય, તો એ જાઈઝ છે. …
વધારે વાંચો »પોતાનાં વાલિદૈનનાં કાતિલની જનાઝાની નમાઝ
ઈસ્લામી મુલ્કમાં તે માણસ પર જનાઝાની નમાઝ નહી પઢવામાં આવશે, જેણે માં અથવા બાપને જાણી જોઈને કતલ કર્યા હોય પછી તેને ઈમામુલ મુસલિમીને(મુસ્લિમ હાકિમે) તે ગુનાંની સજા માં કતલ કર દીધો હોય.[૧] નોટઃ- વાલિદૈનનાં કાતિલ પર મુસલમાન હોવા છતા જનાઝાની નમાઝ પઢવામાં નહી આવશે, જેથી કે ઉમ્મતે મુસ્લિમાંને આ ગુનાની …
વધારે વાંચો »તકલીફનું કારણ ન બનવુ
આ ઝમાનામાં દુરૂદ શરીફ અને ઈસ્તિગફારની કષરત રાખવામાં(વધારે પઢવામાં) આવે અને એની કોશિશ કરવામાં આવે કે કોઈ રફીક(સાથી)ને મારા(પોતાનાં) તરફથી તકલીફ ન પહુંચે અને અગર કોઈનાં તરફથી હક તલફી(કોઈનો હક યા અધિકાર છિનવો) અને તઅદ્દી થઈ(જુલમ થયો) હોય તો તેનાં પર ઘ્યાન ન કરવુ...
વધારે વાંચો »