સુન્નતોં અને આદાબ

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૧

રાતની શરૂઆત ગુરૂબે શમ્સ(સુર્યનાં ડૂબવા) થી થાય છે અને અંત સુબ્હ સાદિકનાં સમયે થાય છે. જ્યાંસુઘી દિવસનાં કલાકોની વાત છે, તો બેહતર આ છે કે શૌહર દિવસનાં કલાકો પણ પોતાની બીવીયોનાં દરમિયાન બરાબરી(સમાનતા) ની સાથે પસાર કરે (અગરજો તેમાં બરાબરી જરૂરી નથી)...

اور پڑھو

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૩

તકબીરાતે ઈન્તિકાલિયા (તે તકબીરો જે નમાઝમાં એક હયઅત(દેખાવ)થી બીજી હયઅત(દેખાવ)ની તરફ મુનતકિલ થવાનાં દરમિયાન કેહવામાં આવે છે)ની શરૂઆત તે સમયે કરો, જ્યારે તમો એક હયઅત(દેખાવ)થી બીજી હયઅત(દેખાવ)ની તરફ મુનતકિલ થવા લાગે અને બીજી હયઅત(દેખાવ) પર પહોંચીને પુરૂ કરી દો. દાખલા તરીકે જેવાજ તમો કયામથી રૂકુઅનાં માટે નમવાનું શરૂ કરો, તો તકબીર શરૂ કરી દો અને રૂકુઅ સુઘી પહોંચીને તકબીર પૂરી કરી દો...

اور پڑھو

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૨

તકબીરે તહરીમા કેહતા સમયે પોતાનાં માથાને સીઘુ રાખે. તકબીરે તહરીમા કેહતા સમયે પોતાનાં માથાને ન તો અગાળીની તરફ ઝુકાવે અને ન પછાળીની તરફ. બલકે બિલકુલ સીઘુ રાખે...

اور پڑھو

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૦

બીજા શબ્દોં એમ કેહવામાં આવે કે તેણે એક બીવીનાં હુકૂક (અધિકારો) ને પૂરા કર્યા અને બીજી બીવીનાં હુકૂક (અધિકારો) ને પૂરા ન કર્યા, બલકે તેનાં પર જુલમ કર્યો, તો તેની પાદાશમાં કયામતનાં દિવસે તેને આ સજા આપવામાં આવશે...

اور پڑھو

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧

નમાઝથી પેહલા (૧) નમાઝનાં વખતથી પેહલાજ નમાઝનાં માટે સારી રીતે તય્યારી કરો. શારિરિક રૂપે તય્યારીની સાથે સાથે તમારે માનસિક રૂપે આ વાતનો પૂરી રીતે એહસાસ હોવો જોઈએ કે તમો અલ્લાહ તઆલાની બારગાહમાં હાજરી આપવા જઈ રહ્યા છો. [૧] (૨) દેરક નમાઝને તેનાં સહીહ વખત પર મસ્જીદમાં જમાઅતની સાથે અદા કરવાનો …

اور پڑھو

નિકાહની સુન્નતોં અને આદાબ – ૯

અગર એક ઘરમાં પરિવારનાં એવા સદસ્ય પણ રેહતા હોય, જે ઔરતોંનાં માટે નામહરમ હોય, તો નામહરમ મર્દ અને ઔરતનાં માટે જરૂરી છે કે ઘરનાં અંદર પણ પરદાનો એહતેમામ કરે...

اور پڑھو

નમાઝ ની સુન્નતોં અને આદાબ

મુસલમાનોં નાં જીવનમાં નમાઝની જે મહાન મહત્તવતા છે, તેને નિવેદનની જરૂરત નથી. નમાઝની મહત્તવતા અને મહાનતાનાં માટે બસ આટલુજ કાફી છે કે કયામતનાં દિવસે સૌથી પેહલા જે અમલનાં વિષે સવાલ થશે તે નમાઝ છે...

اور پڑھو

નિકાહની સુન્નતોં અને આદાબ – ૮

બીવી (પત્ની) ને જોઈએ કે તે શૌહરનાં બઘા અધિકારો અદા કરે, બઘા જાઈઝ કામોમાં તેની ઈતાઅત તથા ફરમાંબરદારી કરે અને જ્યાંસુઘી થઈ શકે શૌહરની ખૂબ ખિદમત કરે...

اور پڑھو

ગુસલની સુન્નતો અને આદાબ-૬

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે “રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈદુલ ફિત્ર અને ઈદુલ અદહાનાં દિવસે ગુસલ ફરમાવતા હતા.”...

اور پڑھو

ગુસલની સુન્નતો અને આદાબ-૫

ગુસલનાં ફરાઈઝ (૧) એવી રિતે ગુસલ કરવુ કે મોઢાનાં દરેક હિસ્સામાં પાણી પહોંચી જાય. (૨) નાકમાં પાણી નાંખવુ (નરમ હાડકી સુઘી પાણી પહોંચાડવુ). (૩) આખા શરીર પર પાણી રેડવુ.[૧] ગુસલની સુન્નતો (૧) નાપાકી દુર કરવાની અને પાક થવાની નિય્યત કરવુ. (૨) અગર શરીરનો સતરનો હિસ્સો છુપાયેલો હોય, તો ગુસલ શુરૂ …

اور پڑھو