સુન્નતોં અને આદાબ

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૯

“નબીએ કરીમ ‎‎(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં જમાનામાં ઔરતોંને હિદાયત ‎આપવામાં આવી હતી કે તેવણ નમાઝનાં દૌરાન પોતાનાં અંગોને ‎જેટલુ થઈ શકે મિલાવીને રાખે.‎”...

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૪

અગર એક બેહનનો ઈન્તેકાલ થઈ જાય અથવા તે તેને તલાક આપી દે અને તેની ઈદ્દત પસાર થઈ જાય, તો તેના માટે બીજી બેહનની સાથે નિકાહ કરવુ જાઈઝ થશે...

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૩

ગર છોકરો મહરે ફાતમી આપવા ચાહે અને મહરે ફાતમી મહરે મિષ્લનાં બરાબર હોય અથવા તેનાંથી વધારે હોય, તો આ જાઈઝ છે અને અગર મહરે ફાતમી મહરે મિષ્લથી ઓછી હોય, પણ છોકરી અન છોકરીનાં વડીલો આ મિકદારથી રાઝી હોય, તો આ પણ જાઈઝ છે...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૮

વિવિઘ મસાઈલ મર્દોની નમાઝથી સંબંઘિત  સવાલઃ શું મુક્તદી ઈમામનાં પછાળી ષના, તઅવ્વુઝ, તસમિયા અને કિરાઅત પઢે?‎ જવાબઃ મુક્તદી માત્ર ષના પઢે અને ત્યાર બાદ ખામોશ રહે. મુક્તદી ઈમામનાં પછાળી ‎તઅવ્વુઝ, તસમિયા અને કિરાઅત ન પઢે.. સવાલઃ અગર મુક્તદી જમાઅતમાં તે સમયે શામેલ થાય જ્યારે ઈમામે કિરાઅત શરૂ કરી દીઘી હોય, …

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૨

અગર દુલ્હા અને દુલહન (અથવા બન્નેવનાં વકીલ) અલગ અલગ જગ્યાઓ પર હોય અને તેમનાં માટે એકજ જગ્યા પર જમા થવુ અશક્ય હોય, જ્યાં નિકાહની મજલિસ આયોજીત હોય, તો દુલહનને જોઈએ કે કોઈને વકીલ બનાવી દે અને તેને એનાં નિકાહ કરાવવાની ઈજાઝત આપી દે, જ્યારે વકીલ તેની તરફથી નિકાહ કબૂલ કરી લે, તો દુલહનનાં નિકાહ સહી થઈ જશે...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૭

(૧) બીજી રકાતનાં બીજા સજદા બાદ કઅદામાં બેસો. કઅદામાં એવી રીતે બેસી જાવો, જેવી રીતે “જલસા” માં બેસો...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૪

બન્નેવ પગોની આંગળીઓનાં સહારે જમીન પર એવી રીતે ‎રાખો કે આંગળીઓનો રૂખ કિબ્લા તરફ હોય.‎ સજદાની ‎હાલતમાં બન્નેવ પગોની એડીઓને મિલાવીને રાખો અથવા તેને ‎અલગ રાખો બન્નેવ જાઈઝ છે. હદીષ શરીફમાં બન્નેવ તરીકાવો ‎આવ્યા છે.‎..

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૧

રાતની શરૂઆત ગુરૂબે શમ્સ(સુર્યનાં ડૂબવા) થી થાય છે અને અંત સુબ્હ સાદિકનાં સમયે થાય છે. જ્યાંસુઘી દિવસનાં કલાકોની વાત છે, તો બેહતર આ છે કે શૌહર દિવસનાં કલાકો પણ પોતાની બીવીયોનાં દરમિયાન બરાબરી(સમાનતા) ની સાથે પસાર કરે (અગરજો તેમાં બરાબરી જરૂરી નથી)...

વધારે વાંચો »