સુન્નતોં અને આદાબ

બયતુલખલા (ટોયલેટ) ની સુન્નતો અને આદાબ-(ભાગ-૩)

૬) ઈજાર અને લુંગી વગેરે ઉભા રહીને ન ઊતારવું, બલ્કે જમીનથી કરીબ થઈને ઊતારવુ (જયારે બેસવા લાગે, ત્યારે ખોલવુ) જેથી ઓછામાં ઓછુ સતર ઝાહીર થાય.

عن ابن عمر رضي الله عنهما قال كان النبي صلى الله عليه وسلم إذا أراد الحاجة لا يرفع ثوبه حتى يدنو من الأرض (سنن أبي داود، الرقم: ١٤)...

વધારે વાંચો »

બયતુલખલા (ટોયલેટ) ની સુન્નતો અને આદાબ- (ભાગ-૨)

૩) બયતુલખલા (ટોયલેટ) માં દાખલ થવા પેહલા દરેક તે વસ્તુ (દાખલા તરીકે અંગુઠી,ચેન) ને કાઢી નાંખે, જેના ઉપર અલ્લાહ તઆલા અથવા હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું નામ લખેલુ હોય યા કુર્આને કરીમની કોઈ આયત લખેલી હોય...

વધારે વાંચો »

બયતુલખલા (ટોયલેટ) ની સુન્નતો અને આદાબ- (ભાગ-૧)

૧) ટોયલેટ માં દાખલ થવા પેહલા માંથા ને ઢાંકવુ.[1]

عن حبيب بن صالح رحمه الله قال كان رسول الله صلى الله عليه وسلم إذا دخل الخلاء لبس حذاءه وغطى رأسه...

વધારે વાંચો »

બયતુલખલા (ટોયલેટ) ની સુન્નતો અને આદાબ

(૧) કઝાએ હાજત એવી જગ્યામાં કરવું, જ્યાં લોકોની નઝર ન પળતી હોય, મતલબ લોગોંની નઝરોથી સંતાઇને કઝાએ હાજત કરવું.‎[1] عن جابر بن عبد الله رضي الله عنهما قال إن النبي صلى الله عليه وسلم كان إذا أراد البراز انطلق حتى لا يراه أحد (سنن أبي داود، الرقم: 2)[2] હઝરત જાબીર …

વધારે વાંચો »