સુન્નતોં અને આદાબ

મિસ્વાક ની સુન્નતોં અને આદાબ-(ભાગ-૨)

૪)  દાતોં પર પહોળાઈ માં અને ઝબાન પર લંબાઈમાં મિસ્વાક કરવુ.[૫]

عن أبي موسى رضي الله عنه قال دخلت على رسول الله صلى الله عليه وسلم...

વધારે વાંચો »

વુઝૂનાં મસાઈલ

સવાલ – વુઝૂનાં ફરાઈઝ શું છે? જવાબ – વુઝૂનાં ફરાઈઝ નિચે પ્રમાણે છેઃ (૧) એક વખત પુરૂ મોઢું ઘોવું. (૨) એક વખત બન્નેવ હાથોંને કોણીઓની સાથે ઘોવું...

વધારે વાંચો »

વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૯

૨૭) અગર તમે કોઈ વાસણમાં પાણી લઈ વુઝૂ કરી રહ્યા છો, તો વુઝૂ કરવા પછી બચેલુ પાણી ઉભા થઈ પી લેવું. ૨૮) વુઝૂ કરવા પછી શર્મગાહ(પેશાબની જગહ) નાં આજુબાજુમાં કપડાં પર પાણી છાંટે. જેથી પછી જો શક પેદા થયો કે વુઝૂ પછી પેશાબનાં ટીંપા નીકળી આવેલા છે. તો એવી રીતે કરવાથી તે શક દૂર થઈ જશે. હાં, અગર કોઈને યકીન હોય કે વુઝૂ કરવા પછી પેશાબનાં ટીંપા નીકળેલા છે...

વધારે વાંચો »

વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૮

૨૨) દરેક અંગોને સારી રીતે ઘસવુ ત્યાં સુઘી કે એ વાતનો યકીન થઈ જાય કે પાણી દરેક અંગો સુઘી પહોંચી ગયુ હશે. ૨૩) દરેક અંગોને પે દર પે, એક અંગોનાં પછી બીજા અંગને વગર કોઈ વિલંબનાએ ધોવુ (મોડું કરવા વગર ઘોવું) ૨૪) વુઝૂ નાં દરમિયાનમાં દુન્યવી કામોની સંબંઘીત વાતચીત ન કરવું...

વધારે વાંચો »

વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૭

૧૯) જ્યારે વુઝૂ પુરૂ થઈ જાય, તો કલીમએ શહાદત પઢે (અગર તમે ખુલ્લી જગ્યા માં છો, તો તમે કલીમએ શહાદત પઢતા પઢતા આસમાન ની તરફ જુઓ)[૨૬] પણ અહાદીષે મુબારકા માં આવેલી બીજી મસ્નૂન દુઆ પઢે. નિચે થોડીક(અમુક) મસનૂન દુઆઓ લખવામાં આવે છે. જે વુઝૂનાં અંતમાં પઢવામાં આવે...

વધારે વાંચો »

વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૬

૧૬) ગરદન નાં પાછળનો ભાગનો મસહ આંગળીઓનાં પાછળનાં ભાગથી કરવો.(ગળાનો મસહ નહી થશે)[૨૨]  عن ابن عمر أن النبي صلى الله عليه وسلم قال من توضأ ومسح بيديه على عنقه وقي الغل يوم القيامة (التلخيص الحبير ١/١٣٦) [૨૩] હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) …

વધારે વાંચો »

વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૫

૧૩) આંગળીઓનું ખિલાલ કરવુ. પેહલા જમણા હાથની આંગળીઓનુ ખિલાલ કરવુ પછી ડાબા હાથની આંગળોનો ખિલાલનો તરીકો એ છે કે ડાબા હાથને જમણાં હાથ પર મુકવામાં આવે પછી ડાબા હાથની આંગળીઓને જમણાં હાથની આંગળીઓનાં વચ્ચે ફેરવો...

વધારે વાંચો »

વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૪

૧૦) ત્રણ વાર ચેહરો ધોવુ. ચેહરો ધોવાનો તરીકો એ છે કે બન્નેવ હાથોમાં પાણી લેવામાં આવે અને આખો ચેહરો, પેશાનીથી લઈને થોડીનાં નીચે સુઘી અને એક કાનની લવથી બીજા કાનની લવ સુઘી એવી રીતે ઘોવામાં આવે કે પાણી આંખોનાં કિનારા અને કાનની લવથી ચોંટેલી ચામડી સાથે ચેહરાનાં બઘા ભાગ સુઘી …

વધારે વાંચો »