નિકાહ આપણાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મુબારક સુન્નતોંમાંથી છે અને અલ્લાહ તઆલાનાં મોટા ઈનામોમાંથી પણ છે. કુર્આને મજીદમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ નિકાહને પોતાની કુદરતની મોટી નિશાનિયોમાંથી એક નિશાની ગણી છે...
اور پڑھوમસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૧)
હઝરત અનસ બિન માલિક(રદિ.) ફરમાવ્યા કરતા હતા કે “મસ્જીદમાં દાખલ થતી વખતે જમણો પગ પેહલા દાખલ કરવુ અને નિકળતા સમયે ડાબો પગ પેહલા કાઢવુ સુન્નતમાં થી છે.”...
اور پڑھوઅઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૨૧)
અઝાનનાં જવાબની જેમ ઈકામતનો પણ જવાબ આપે અને જ્યારે قد قامت الصلاة (કદ કામતિસ્સસલાહ) કેહવામાં આવે, તો તેનાં જવાબમાં કહે...
اور پڑھوઅઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૨૦)
હઝરત ઝિયાદ બિન હારિષ સુદાઈ(રદિ.) ફરમાવે છે કે એક વખત હું રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સાથે સફર માં હતો, મને રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આદેશ આપ્યો કે હું ફજર ની અઝાન આપું...
اور پڑھوઅઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૯)
ઈકામત ની સુન્નતોં અને આદાબ
(૧) ઈકામત હદરની સાથે(જલ્દી જલ્દી) કેહવુ. [૧]
عن جابر رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال لبلال: إذا أذنت فترسل وإذا أقمت فاحدر...
اور پڑھوઅઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૮)
ઈકામતનાં કલિમાઓ અઝાનનાં કલિમાઓની જેમ છે. આ બન્નેવનાં કલિમાઓમાં માત્ર આટલો ફરક છે કે ઈકામતમાં ’’حَيَّ عَلَى الْفَلَاحْ‘‘ (હય્યા અલલ ફલાહ) પછી ’’قَدْ قَامَتِ الصَّلاَهْ ، قَدْ قَامَتِ الصَّلاَهْ‘‘...
اور پڑھوઅઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૭)
اللّٰهُمَّ إِنَّ هٰذَا إِقْبَالُ لَيْلِكَ وَإِدْبَارُ نَهَارِكَ وَأَصْوَاتُ دُعَاتِكَ فَاغْفِرْ لِيْ
હે અલ્લાહ ! બેશક આ રાતની શરૂઆત અને દિવસનો અંત છે અને આ તમારા બંદાઓ(મુઅઝ્ઝિનો)ની અવાજો છે જે તમારા તરફ પુકારી રહ્યા છે. તમે મારી મગફિરત ફરમાવજો...
اور پڑھوઅઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૬)
અઝાન પછીની દુઆઃ (૧) અઝાન પછી રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલો પછી નિચે પ્રમાણેની દુઆ પઢો...
اور پڑھوઅઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૫)
અઝાન દીને ઈસ્લામનો મહાન અને પ્રખ્યાત શિઆર(સૂત્ર) છે અને ખૂબ મહત્તવનો દરજો રાખે છે...
اور پڑھوઅઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૪)
અઝાન આપવાનો તરીકોઃ
اَللهُ أَكْبَرْ اللهُ أَكْبَرْ
અલ્લાહ તઆલા સૌથી મહાન છે, અલ્લાહ તઆલા સૌથી મહાન છે...
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી