તફસીર

સુરતુલ અસ્રની તફસીર

સોગંદ છે જમાનાના (૧) બેશક, માણસ (વખતને) વ્યર્થ વેડફવાનાં કારણે ઘણાં નુકસાન છે (૨) તે લોકોનાં સિવાય જેઓ ઈમાન લાવ્યા અને સારા કામો કર્યા, તેમજ એક બીજાને સત્ય (એટલે દીનની વાત પર કાયમ રેહવા)ની તાકીદ કરતા રહ્યા તેમજ માંહોમાંહે ઘીરજની તાકીદ કરતા રહ્યા, (તેઓ નુકસાનમાં નથી) (૩)...

વધારે વાંચો »

સુરએ તકાષુરની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ اَلۡہٰکُمُ  التَّکَاثُرُ ۙ﴿۱﴾ حَتّٰی زُرۡتُمُ  الۡمَقَابِرَ ؕ﴿۲﴾ کَلَّا  سَوۡفَ تَعۡلَمُوۡنَ ۙ﴿۳﴾ ثُمَّ  کَلَّا سَوۡفَ تَعۡلَمُوۡنَ ؕ﴿۴﴾ کَلَّا لَوۡ تَعۡلَمُوۡنَ عِلۡمَ  الۡیَقِیۡنِ ؕ﴿۵﴾ لَتَرَوُنَّ  الۡجَحِیۡمَ ۙ﴿۶﴾ ثُمَّ لَتَرَوُنَّہَا عَیۡنَ الۡیَقِیۡنِ ۙ﴿۷﴾ ثُمَّ لَتُسۡـَٔلُنَّ یَوۡمَئِذٍ عَنِ النَّعِیۡمِ ﴿۸﴾ ‎ અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને …

વધારે વાંચો »

સુરતુલ આદિયાતની તફસીર

તે ઘોડાઓના સોગંદ જે હાંફતા હાંફતા દોડે છે (૧) ફરી (પથ્થર પર) ટાપ મારી અગ્નિ ઝારે છે (૨) હરી પ્રભાતનાં વખતે છાપો મારે છે (૩) ફરી તે વખતે ધૂળ ઉડાવે છે....

વધારે વાંચો »

સૂરતુલ ઝિલઝાલની તફસીર

જ્યારે પૃથ્વીને તેના સખત આંચકાથી હલાવી નાખવામાં આવશે (૧) અને પૃથ્વી પોતાનાં અંદરનાં બોજા બહાર કાઢી નાંખશે (૨) અને (આ સ્થિતિ જોઈ) માનવી કહેશે કે એને શું થઈ ગયું છે...

વધારે વાંચો »

સૂરતુલ બય્યીનહની તફસીર‎

(૧) (એટલે) અલ્લાહનાં એક રસૂલ (સલ.) જે (તેઓને) એવા પવિત્ર વરકો પઢી સંભળાવે (૨) જેમાં સીઘા (ને ખરા) હુકમો લખાયેલા હોય (૩) અને અહલે કિતાબમાં (ઘર્મ વિશે) જે ફુટફાટ પડી તે માત્ર એ પછી જ કે તેઓની પાસે ખુલ્લી દલીલ આવી પહોંચી. (૪)...

વધારે વાંચો »

સુરએ અલક ની તફસીર

અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

(હે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)) તમો (કુર્આન) પોતાના પરવરદિગારનું નામ લઈ પઢ્યા કરો, જેણે પેદા કર્યા (૧) જેણે મનુષ્યને જામી ગયેલા લોહીનાં લોથડાથી પેદા કર્યા (૨)...

વધારે વાંચો »

સુરએ અલમ નશરહ઼ ની તફસીર

અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

(હે રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) શું અમે આપની ખાતર આપનો સીનો(ઈલ્મ તથી હિલ્મ થી) ખોલી દીધો નથી? (૧) અને અમે આપના ઉપરથી આપનો તે બોજો ઉતારી મૂક્યો, (૨) જેણે આપની કેડ ભાંગી નાખી હતી (૩) અને અમે આપની ખાતર આપનું નામ બુલંદ કર્યુ (૪)...

વધારે વાંચો »