મલફૂઝાત (ટુચકાઓ)

મહબૂબ આકાનો ફરમાન

શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “લોકો પોતાનાં પૂર્વજો થી, ખાનદાનથી અને એવીજરીતે ઘણીબઘી વસ્તુઓથી પોતાની શરાફત તથા મહાનતા દેખાડે છે. ઉમ્મતનાં માટે ગૌરવનો ઝરીઓ કલામુલ્લાહ શરીફ (કુર્આન શરીફ) છે. તેને પઢવાથી, તેને પઢાવવાથી, તેનાં પર અમલ કરવાથી તથા તેની દરેક વસ્તુ ગૌરવનાં કાબિલ છે …

اور پڑھو

પ્રેમ શિષ્ટાચારનો શિક્ષક છે

મૌલવીઓ ! તમને ખબર છે હઝરત અબુ બક્ર સિદ્દીક (રદિ.) મોટા વેપારી હતા, તેવણે પોતાનું બઘુ હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને આપનાં ખાદિમો પર ખર્ચ કરી દીઘુ...

اور پڑھو

સિદ્ધાંત(ઉસૂલ)નું પાલન કરવું

“દુનિયામાં કોઈ ચીલાચાલુ કામ પણ નિયમપાલન(ઉસૂલ) અને ઉચિત કાર્યપદ્ઘતિ અપનાવ્યા વગર પૂર્ણ નથી થઈ શકતું. પ્લેન, વહાણ, ટ્રેન, મોટર વગેરે પોતપોતાનાં નિયમો અનુસાર જ ચાલે છે. અહીં સુઘી કે રોટી અને ચાવલ સુઘ્ઘાં ચોક્કસ નિયમોને આઘીન તૈયાર થાય છે.”

اور پڑھو

હિકમત ની વાત

“એક સાહબે ઘહુજ સરસ હિકમતની વાત કહી જે સોનાનાં પાણીથી લખવાને લાયક છે તે આ કે અગર બાળક કોઈ વસ્તુ માંગે તો યાતો તેની માંગણીને શરૂઆતમાં જ પૂરી કરી દો અને અગર પેહલી વારમાં નાં કહી દીઘુ તો પછી ભલે બાળક કેટલોય આગ્રહ કરે કદાપી તેની જીદ પૂરી ન કરો, નહીતર આગલી વખતે તેને આજ આદત પડી જશે.”...

اور پڑھو

માં-બાપનાં ઈન્તેકાલ પછી તેમની સેવાભાવનો તરીકો

“જે કોઈએ પોતાનાં માં-બાપનાં જીવનમાં તેમની સેવા તથા આજ્ઞાનું પાલન ન કર્યુ હોય, પાછળથી તેમના ઈન્તેકાલ પછી તેની તલાફી(પ્રાયશ્ર્વિત્ત) ની શકલ પણ હદીષ થી સાબિત છે. તે આ કે તેવો વ્યક્તી...

اور پڑھو

આખિરત ની તૈયારી

"ઈન્સાનનું રોકાણ ઝમીનની ઉપર ઘણું જ ઓછું છે(એટલે કે વધારેમાં વધારે દુનિયામાં જીવે ત્યાં સુઘી) અને જમીનની નીચે એનો કિયામ(રોકાણ) આનાથી અનેક ગણો વધારે છે અથવા એમ સમજો કે દુનિયામાં તો આપણું રોકાણ છે એકદમ અલ્પ સમય માટે...

اور پڑھو

દોસ્તી અને દુશ્મની માં સંતુલનની જરૂરત

હદથી વધારે દરેક વસ્તુ મઝમૂમ(નિંદાને લાયક, ખરાબ) છે. હદીષ માં તાલીમ (શિક્ષા આપવામાં આવી) છે કે હદથી વધીને દોસ્તી ન કરો મુમકિન છે કે કોઈક દિવસે દુશ્મની થઈ જાય. એવીજ રીતે હદથી વધીને દુશ્મની ન કરો મુમકિન છે કે પછી તઅલ્લુક઼ાત(સંબંધો) દોસ્તી નાં થઈ જાય...

اور پڑھو

પોતાનાં આમાલ પર સંતુષ્ટ ન થવુ

મારા મિત્રો ! ઘણી સાવધાની રાખો પોતાની કોઈ હાલતને સારી સમજીને તેનાં પર અભિમાન ન કરો, હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ(રદિ.) નો ફરમાન છે કે જીવતો માણસ જોખમથી બાહર નથી...

اور پڑھو