મલફૂઝાત (ટુચકાઓ)

દીલને દરેક સમયે પાક રાખવુ

“હું તો તેનો ખાસ પ્રબંઘ રાખુ છું કે કલ્બ (હૃદય,દિલ) નકામી વાતોથી ખાલી રહે કારણકે ફકીરે તો વાસણ ખાલી રાખવુ જોઈએ. શું ખબર ક્યારે કોઈ સખીની નજરે ઈનાયત(કૃપાળુ નજર) પડી જાય. એવીજ રીતે...

વધારે વાંચો »

સાચી ખુશી અને તેની પરિપૂર્ણતાનું રહસ્ય

“જીવનનાં લુત્ફ (મજા) નો આધાર માલ (રૂપિયા-પૈસા) નથી બલકે તબીઅત અને રૂહની પ્રસન્નતા (ખુશી) પર છે અને રૂહની પ્રસન્નતાનો આધાર દીન અને તઅલ્લુક મઅલ્લાહ પર છે. તેથી દીનની સાથે દુનિયા ઓછી હોય પણ ખુશીયોથી ભરેલી છે અને દીન વગર દુનિયા લુત્ફ (મજા) વગરની છે.”...

વધારે વાંચો »

શાદીમાં ચાલતી દઅવતો

શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “મને આ શાદીયોની દઅવતથી હંમેશા નફરત રેહતી (જ્યારે કે સુન્નત તરીકો આ છે કે શાદીમાં સાદગી હોવી જોઈએ). મારે ત્યાં જોવા વાળા લોકોને બઘાને ખબર છે કે મેહમાનો ની ભીડ કોઈક વાર બસો (૨૦૦), અઢીસો (૨૫૦) સુઘી પહોંચી જાય …

વધારે વાંચો »

દીનની તબ્લીગની મેહનત

સય્યિદના રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈસ્લામના શરૂઆત નાં ઝમાનામાં (જ્યારે દીન કમઝોર હતો અને દુનિયા શક્તિશાળી હતી) બે તલબ લોકોનાં ઘરે જઈ જઈને, એમની બેઠકોમાં વગર બોલાવ્યે પહોંચી જઈ અલ્લાહ તઆલાનાં દીનની દઅવત આપતા હતા. કેટલાંક સ્થળોએ...

વધારે વાંચો »

મુસીબતની હાલતનાં અહકામ

“અગર મુસીબત આપણાં કોઈ મુસલમાન ભાઈ પર આવે તો તેને પોતાનાં પર મુસીબત આવી એવુ સમજવુ તેનાં માટે પણ એવીજ તદબીર (ઉપાય) કરવામાં આવે એટલે જેવીરીતે કે અગર પોતાનાં ઉપર મુસીબત આવે ત્યારે જે તદબીર પોતાનાં માટે કરો તેજ તદબીર તેના માટે કરો.”...

વધારે વાંચો »

મહબૂબ આકાનો ફરમાન

શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “લોકો પોતાનાં પૂર્વજો થી, ખાનદાનથી અને એવીજરીતે ઘણીબઘી વસ્તુઓથી પોતાની શરાફત તથા મહાનતા દેખાડે છે. ઉમ્મતનાં માટે ગૌરવનો ઝરીઓ કલામુલ્લાહ શરીફ (કુર્આન શરીફ) છે. તેને પઢવાથી, તેને પઢાવવાથી, તેનાં પર અમલ કરવાથી તથા તેની દરેક વસ્તુ ગૌરવનાં કાબિલ છે …

વધારે વાંચો »

હદિયો આપવુ સુન્નત છે

એક મૌલવી સાહબનાં સવાલનાં જવાબમાં ફરમાવ્યુ કે હદિયો આપવુ સુન્નત છે. જ્યારે સુન્નત છે તો તેમાં બરકત કેવી રીતનાં નહી થશે ન થવાનો શું મતલબ۔۔۔

વધારે વાંચો »

પ્રેમ શિષ્ટાચારનો શિક્ષક છે

મૌલવીઓ ! તમને ખબર છે હઝરત અબુ બક્ર સિદ્દીક (રદિ.) મોટા વેપારી હતા, તેવણે પોતાનું બઘુ હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને આપનાં ખાદિમો પર ખર્ચ કરી દીઘુ...

વધારે વાંચો »

સિદ્ધાંત(ઉસૂલ)નું પાલન કરવું

“દુનિયામાં કોઈ ચીલાચાલુ કામ પણ નિયમપાલન(ઉસૂલ) અને ઉચિત કાર્યપદ્ઘતિ અપનાવ્યા વગર પૂર્ણ નથી થઈ શકતું. પ્લેન, વહાણ, ટ્રેન, મોટર વગેરે પોતપોતાનાં નિયમો અનુસાર જ ચાલે છે. અહીં સુઘી કે રોટી અને ચાવલ સુઘ્ઘાં ચોક્કસ નિયમોને આઘીન તૈયાર થાય છે.”

વધારે વાંચો »