મલફૂઝાત (ટુચકાઓ)

લોકોને દીનની તરફ ખેંચવા

મૌત તથા જીવનનો કોઈ ભરોસો નથી, યાદ રખો, એક વસિય્યત કરતો છું સલાહ આપતો છું તે આ છે કે જ્યાં સુઘી થઈ શકે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઈત્તિબાઅની કોશિશ કરો. બીજી વાત જે આ સમયમાં કેહવી જોઈએ તે આ છે કે...

اور پڑھو

દીનની તલબ તથા ફિકર પૈદા કરવુ

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “આપણાં નજદીક આ વખતમાં ઉમ્મતની અસલ બિમારી દીનની તલબ અને કદર(મહત્ત્વતા) થી એમના દિલો ખાલી છે. જો  દીનની ફિકર તથા તલબ એમનાં અંદર પૈદા થઈ જાય  અને એમનાં દિલોમાં દીનની મહત્તવતા અને સમજણ જીવિત થઈ જાય, તો ઈસ્લામિયત જોત જોતામાં સમૃદ્ધ …

اور پڑھو

બુઝુર્ગોની તરક્કી અને વર્તમાન તરક્કી

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) ઈરશાદ ફરમાવ્યુઃ “વર્તમાન (મૌજૂદા) (જમાનાની) તરક્કીનું પરિણામ તો લાલચ (લોભ) છે અને શરીઅતે લાલચ (લોભ)નાં મૂડિયા કાપી નાંખ્યા છે. સહાબએ કિરામ (રદિ.) જેઓ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં નમૂના (અનુરપ) હતા. ક્યાંય પણ એવા વિચારને પોતાનાં હૃદયમાં જગ્યા નહી આપી ન હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) …

اور پڑھو

આપણાં પૂર્વજોનાં અખલાક

“આપણે આપણાં પૂર્વજો(મોટાવો)નાં મુઅલ્લીક સાંભળ્યુ છે કે લોકો તેઓનાં હાલાત જોઈને અને તેઓની સૂરતોંને જોઈને જ મુસલમાન થઈ જાતા હતા અને એક આપણે છે કે આપણાં અખલાક જોઈને લોકો ક્યાં જઈ રહ્યા છે.”...

اور پڑھو

નમાઝ દીનનો સ્થંભ છે

નમાઝને હદીષે પાકમાં “ઈમાદુદ્દીન”(દીનનો સ્થંભ) ફરમાવામાં આવેલ છે. એનો આ મતલબ છે કે નમાઝ ઉપર બાકી દીનનો આધાર છે અને તે નમાઝથી જ મળે છે. નમાઝમાં દીનની સમજ પણ મળે છે...

اور پڑھو

શેતાનનાં વસવસાને અવગણવુ

એક સાહબને જેવણ વસાવિસમાં મુબ્તલા(પિડાતા) હતા. સવાલનાં જવાબમાં ફરમાવ્યુ કે શૈતાનને ભગાવવાની તદબીર આ છે કે હિમ્મતથી તેનો મુકાબલો કરો અને મુકાબલો આજ છે કે તેની તરફ ઘ્યાન ન કરો...

اور پڑھو

મામૂલાતની પાબંદી

મેં મારા વાલિદ સાહબ અને હઝરત મદની બન્નેવને રાતનાં છેલ્લાહ પહોર (તહજ્જુદ)માં એકાંતમાં રડતા અને કરગડતા જોયા આ બન્નેવ બિલકુલ એવા રડતા હતા જેવી રીતે મકતબમાં બાળકને માર પડી રહ્યો હોય...

اور پڑھو

ખુશહાલી સુન્નત પર અમલ કરવામાં છે

તો જે લોકોને અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઈત્તિબાઅ (અનુકરણ) માં સાદાઈ ભર્યુ સમાજ જીવન પસંદ હોય અને તેમને એમાં જ આનંદ અને ચેન મળવા લાગે, તેઓના ઉપર અલ્લાહ તઆલાનું મોટું ઈન્આમ છે કે અલ્લાહ તઆલાએ એમના માટે એવી વસ્તુઓમાં ચેન મૂકી દીઘું જે બેહદ સસ્તી છે અને જે ગરીબમાં ગરીબ માણસ માટે પણ આસાનીથી ઉપલબ્ઘ થઈ શકે છે...

اور پڑھو

નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી

"નાણામાં તકવો (ધર્મનિષ્ઠા) ભાગ્યે જ જોવા મળે છે. કામો અને આમાલ તો આજકાલ ઘણાં બઘા જોવા મળે છે. તહજ્જુદ ચાશ્ત ઈશરાક વિર્દ વઝીફા તો ઘણું છે પણ ધનનો મોહ ન હોય એવું બહુ ઓછું જોવા મળે છે. જો હા, પરંતુ મોહબ્બત રાખવી હોય તો સાવચેતી રાખો કે તે તેના કરતા વધુ છે."...

اور پڑھو