મલફૂઝાત (ટુચકાઓ)

વડીલોના માર્ગદર્શન હેઠળ જ્ઞાન અને સ્મરણ પ્રાપ્ત કરવાનું મહત્વ

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “આપણી આ દીની દઅવતો (તબલીગ) માં કામ કરવા વાળા (લોકો) બઘાને આ વાત સારી રીતે સમજાવી દેવી જોઈએ કે તબલીગી જમાઅતમાં નિકળવાનો મકસદ માત્ર બીજાને (દીન) પહોંચાડવુ અને જણાવવુજ નથી, બલકે તેનાં ઝરીએથી પોતાની ઈસ્લાહ અને પોતાની તાલીમ તથા તરબિયત (હાસિલ …

વધારે વાંચો »

કુફર બઘા ખરાબ શિષ્ટાચાર (વ્યવ્હાર) ની જડ છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “કુફર જડ છે બઘા ખરાબ શિષ્ટાચાર (વ્યવ્હાર)ની અને ઈસ્લામ જડ છે બઘા સારા શિષ્ટાચાર (વ્યવ્હાર) ની. એટલા માટે કુફરનાં હોવાથી એક મત થવુ અત્યંત અજીબ છે અને ઈસ્લામનાં હોવાથી એક મત ન થવુ (અસહમત થવુ) આશ્ચર્ય જનક છે. આ બન્નેવનું …

વધારે વાંચો »

તબલીગની મેહનતનો ખૂલાસો

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “અમારી તબલીગનનો હાસિલ આ છે કે સામાન્ય દીનદાર મુસલમાન પોતાનાં ઉપર વાળાઓથી દીનને લેય અને પોતાનાં નીચે વાળોઓને આપે. પણ નીચે વાળાઓને પોતાનાં મોહસીન (ભલાઈ કરનાર, સહાયક) સમજે. કારણકે જેટલુ આપણે કલીમાને પહોંચાડિશું ફેલાવીશું તેનાંથી ખુદ આપણો કલિમો પણ કામિલ અને …

વધારે વાંચો »

હંમેશા નફો આપવા વાળો નિવેષ

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ‎ઈરશાદ ફરમાવ્યુઃ   “દુનિયાનું કોઈ કામ પણ હોય વગર મેહનત, શ્રમનાં નથી થઈ શકતુ, તે પછી વ્યાપાર હોય, કૃષિ હોય, બઘામાં પાપડ વેલવા પડે છે. એવીજ રીતે દીનનાં કામમાં પણ વગર શ્રમનાં નથી થઈ શકતુ, પણ બન્નેવમાં ફરક છે. દુનિયાતો …

વધારે વાંચો »

તંદુરસ્તીની દૌલત

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “હક તઆલાનાં એહસાનાત અણગણિત અને બેહિસાબ છે. ઉદાહરણ રૂપે સિહત એક એવી વસ્તુ છે કે બઘી સલતનત તેનાં બરાબર નથી. જો કોઈ બાદશાહને બીમારી લાગી જાય અને બઘી સલતનત આપી દેવા પર તંદુરસ્તી હાસિલ થતી હોય તો બઘી સલતનત આપી …

વધારે વાંચો »

ઈખ્લાસની સાથે મુજાહદો કરવુ

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “જો કોઈ માણસ પોતાને તબલીગનો અહલ નથી સમજતો તો તેણે કદાપી બેસી રેહવુ ન જોઈએ, બલકે તેણે તો કામમાં લાગવા અને બીજાને ઉઠાવવાની અને વધારે કોશિશ કરવુ જોઈએ, અમુક વખતે એવુ થાય છે કે કોઈ મોટી ખૈર અમુક નાઅહલોનાં સિલસિલાથી કોઈ …

વધારે વાંચો »

અખ્લાક અને નિસ્બત

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ‎ઈરશાદ ફરમાવ્યુઃ   “બીજી વાત આ છે કે નિસ્બત અલગ છે અને અખલાક અલગ છે. નિસ્બત ખાસ તઅલ્લુક મઅલ્લ્લાહ છે. જેટલુ વધારશો વધશે, ઘટાડશો ઘટશે અને એક છે અખલાક, અખલાકનો તઅલ્લુક હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સીરતે તય્યિબાથી છે કે …

વધારે વાંચો »

સારા કાર્યો કરવાની તકનો લાભ મેળવવો

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “શયતાનનો આ ઘણો મોટો ઘોકો છે કે તે ભવિષ્યમાં મોટું કામ કરવાની ઉમ્મીદ બંઘાવીને તે નાના કામથી રોકી દે છે, જે આ ઘડીએ શક્ય હોય છે, તે ચાહે છે કે બંદો આ ઘડીએ જે સારું કામ કરી શકતો હોય એનાંથી એને …

વધારે વાંચો »

મદદનો આધાર

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “ફતહ તથા નુસરત(મદદ)નો આધાર અછત અને વિપુલતા પર નથી તે વસ્તુજ અલગ છે. મુસલમાનો એ માત્ર તેજ એક વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ એટલે ખુદા તઆલાની રઝા પછી કામમાં લાગી જવુ જોઈએ અગર કામયાબ થઈ ગયા શુકર કરો નાકમયાબ થઈ ગયા …

વધારે વાંચો »

સાલિહીનની ઈત્તેબાઅ

પ્યારો ! માણસ પોતાની જાતથી નથી વધતો, અલ્લાહ જલ્લ શાનુહુ જેને વધારાવે તેજ વધે છે, પોતાની જાતને નીચી કરી નાંખો, પોતાનાં સમકાલિન (મુઆસિરીન) માંથી દરેકને પોતાનાંથી મોટા સમજો...

વધારે વાંચો »