મલફૂઝાત (ટુચકાઓ)

દરેક માણસને પોતાની ઈસ્લાહ(સુઘાર)ની ફિકરની જરૂરત છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ફરમાવ્યુઃ આજકલ આ રોગ પણ સામાન્ય થઈ ગયો છે કે ઘણાં લોકો બીજાનાં પછાડી પડેલા છે માત્ર પોતાની ફિકર નથી...

વધારે વાંચો »

દાઢી કપાવવાનું નુકસાન

હઝરત મૌલાન મુહમંદ ઝકરિયા સાહબ(રહ.) એક વખત ફરમાવ્યુઃ આજે લોકો દાઢી મુંડાવાને ગુનાહ નથી સમજતા, એક વખત હુઝૂરે અકરમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની પાસે બે કાફિર કાસિદ(સંદેશો પહોંચાડનાર) આવ્યા તેઓ દાઢી મુંડા હતા, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મોઢું ફેરવી લીઘુ...

વધારે વાંચો »