શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એ એક વાર ફરમાવ્યું: જો માલની ઝકાત ન કાઢવામાં આવે, તો પછી તે ઝકાત વાળો ભાગ (જે ગરીબોનો હક હતો અને તમારા માલમાં રહી ગયો) તે બીજા બાકીના બધા જ સારા માલને પણ ખાઈ જાય છે. ઝકાત આપવાથી માલમાં કોઈ ઘટાડો થતો નથી; …
اور پڑھوત્રણ તબકાઓમાં ખુસૂસિયતથી જવું
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહબ રહમતુલ્લાહિ અલૈહએ એક વખત ઇરશાદ ફરમાવ્યું: આપણી તબ્લીગમાં કામ કરવા વાળાઓએ ત્રણ તબકાઓમાં ત્રણ જ મકાસિદ માટે ખુસૂસિયતથી જવું જોઈએ: ૧. ઉલમા અને સુલહા (અલ્લાહના નેક બંદાઓ)ની ખિદમતમાં દીન શીખવા અને દીનના સારા અસરાત (અસર) લેવા માટે. ૨. પોતાનાથી કમ દર્જાના લોકોમાં દીની વાતોને ફેલાવવાના …
اور پڑھوબે-પર્દગીના ખતરનાક રિઝલ્ટ
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહમતુલ્લાહિ અલૈહિએ એક વાર ઇરશાદ ફરમાવ્યું: “જી હા! આજ-કાલ બે-પર્દગીનો જોર છે. મોટા ફિત્નાનો જમાનો છે. આ એતિરાઝ (વાંધો) કરવામાં આવે છે કે આ પર્દો ઓરતોને કૈદમાં રાખવું છે. હું કહું છું કે આ કૈદ નથી; બલ્કે હિફાઝત છે, જે દરેક નફીસ (કીમતી અને ઉમદા) …
اور پڑھوતકબ્બુર (ઘમંડ) દૂર થવાની નિશાની
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એ એક વાર ફરમાવ્યું: એક સાહેબે ખત (પત્ર) લખ્યો હતો કે કિબ્ર (તકબ્બુર/ઘમંડ) નીકળી ગયું છે તેની નિશાની શું છે? મેં જવાબમાં લખાવ્યું કે જો કોઈ વ્યક્તિ તમારા પર એ’તિરાઝ કરે (વાંધો ઉઠાવે), તનકીદ (ટીકા) કરે કે તમને ખરાબ કહે, તો જુઓ! તમારા …
اور پڑھوદીનની ખાતર અલ્લાહ ત’આલાની આપેલી ભેટ (તોહફો) વાપરવી
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એક વાર ઈર્શાદ ફરમાવ્યો (કહ્યું): وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ (જે કંઈ અમે તેમને આપ્યું છે, તેમાંથી તેઓ ખર્ચ કરે છ.) ને ફક્ત ધન-દોલત (પૈસા) સાથે જ જોડી દેવાનું કોઈ કારણ નથી; પરંતુ અલ્લાહ ત’આલાએ આપણને બહારની અને અંદરની જે તાકાત આપી છે; જેમ કે: …
اور پڑھوઉસ્તાદની બે-અદબી ઇલ્મથી મહ઼રૂમ થવાનું કારણ
શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહમતુલ્લાહી અલૈહએ એક વખત ઇરશાદ ફરમાવ્યું: “મારી ખૂબ એહતિમામ સાથે તમારા લોકોથી દરખાસ્ત છે કે ઇલ્મ હાસિલ કરવામાં જેટલી પણ તવાઝુ થઈ શકે (કરજો), ઝબાની નહીં, બલ્કે દિલથી ઇખ્તિયાર કરજો. જો તમે ચાહતા હોવ કે ઇલ્મ હાસિલ થઈ જાય, તો ઉસ્તાદનો અદબ કરજો. જેટલો અદબ …
اور پڑھوઆખોય આધાર હક ત’આલાની નજરમાં સારા હોવા પર છે
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એક વાર ઈર્શાદ ફરમાવ્યું (કહ્યું): માણસ ભલે ગમે તેટલો મોટો આલિમ, ઝાહિદ અને મુત્તકી વ પરહેઝગાર હોય, પરંતુ તેને એ ક્યાં ખબર છે કે હું ખુદાની નજરમાં કેવો છું? આ એહતેમાલ (શક્યતા) સાથે કોઈ શું દાવો કરી શકે? કારણ કે આખોય દારોમદાર (આધાર) …
اور پڑھوનબીઓના નાઇબ
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલિયાસ સાહેબ રહ઼્મતુલ્લાહી અલૈહએ એક વખત તાલિબે-ઇલ્મોને ઇરશાદ ફરમાવ્યું: “તમે તમારી કદ્ર અને કીમત તો સમજો! દુનિયાભરના ખજાના પણ તમારી કીમત નથી. અલ્લાહ ત’આલા સિવાય કોઈ પણ તમારી કીમત લગાવી શકતું નથી. તમે અમ્બિયા અલૈહિમુસ્સલામના નાઇબીન (નાઇબનું બહુવચન) છો, જે આખી દુનિયાને કહી દે છે: إِنْ أَجْرِيَ …
اور پڑھوમુસીબતોના સમયે સબ્ર (ધીરજ) રાખવી
હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: બધા સાથીઓ અને કારકુનોને સમજાવી દો કે આ રસ્તામાં બલાઓ અને તકલીફો ખુદા પાસે ક્યારેય ન માંગે. (બંદાએ અલ્લાહ પાસે હંમેશા ‘આફિયત જ માંગવી જોઈએ.) પરંતુ, જો અલ્લાહ પાક આ રસ્તામાં કોઈ મુસીબત કે પરેશાની મોકલી જ દે, તો પછી …
اور پڑھوફેમસ થવાની બીમારી
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ઼િમહુલ્લાહ) એ એક મૌકા પર ફરમાવ્યું હતું: ઉમ્મતની ખિદમત અને તેમના દીનની હિફાઝતની ફિકર કરવી જોઈએ. પોતાની શોહરતમાં શું રાખ્યું છે? શોહરત બાબતે તો માણસનો મિજાજ (રુચિ) એવો હોવો જોઈએ કે, ન તો જીવતા કોઈને ખબર હોય કે આ દુનિયામાં ફલાણો માણસ પણ રહે છે …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી