દીને ઈસ્લામ અને તેના બઘા અરકાનની બુન્યાદ અકાઈદ(માન્યતાઓ)નાં સહીહ થવા પર છે. અગર કોઈ માણસનાં અકાઈદ(માન્યતાઓ) દુરૂસ્ત(બરાબર) ન હોય...
વધારે વાંચો »અલ્લાહ તઆલાનાં વિષે અકાઈદ(માન્યતાઓ)
(૧) માત્ર અલ્લાહ તઆલાજ માબૂદે બરહક(સાત્વત પૂજનીય) અને ઈબાદતનો હક રાખનાર છે...
વધારે વાંચો »અલ્લાહ તઆલાનો મખલુકની સાથે મામલો
(૧) અલ્લાહ રબ્બુલ ઈઝ્ઝત પોતાનાં બંદાઓ પર અમર્યાદિત મહેરબાન છે. પોતાનાં બંદાઓથી અનંત મુહબ્બત કરવાવાળા છે અને અલ્લાહ તઆલા ખૂબ જ નમ્ર અને સહિષ્ણુ છે. ગુનાહો(પાપો)ને ક્ષમાકરવાવાળા છે અને તૌબ(પસ્તાવો) કબૂલ કરવાવાળા છે. [૧] (૨) અલ્લાહ તઆલા અતિશય ન્યાયનિષ્ઠ અને પૂરે પૂરો ઈન્સાફ કરવાવાળા છે.[૨] (૩) અલ્લાહ તઆલાએ દરેક ઈન્સાનને …
વધારે વાંચો »હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની બાબતમાં અકાઈદનું બયાન
(૧) હઝરત રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અંતિમ રસૂલ અને ખાતમ અલ-અંબીયા છે. આપ પર રિસાલત અને નુબુવ્વતનો સિલસિલો ખતમ થઈ ચૂક્યો છે. આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં પછી...
વધારે વાંચો »અંબિયાએ કિરામ(અલૈ.) ની બાબતમાં અકાઈદનું બયાન
(૧) અલ્લાહ તઆલાએ દુન્યા માં ઘણાં બઘા અંબિયાએ કિરામ(અલૈ.) મોકલ્યા, જેથી લોકોને સીઘો રસ્તો દેખાડે...
વધારે વાંચો »ફરિશ્તાઓથી સંબંઘિત અકાઈદ
(૧) ફરિશ્તાઓ અલ્લાહ તઆલાની માસૂમ મખલૂક(પ્રણાલી) છે અને નૂરથી પૈદા કરવામાં આવ્યા છે. ફરિશ્તાઓ આપણને નથી દેખાય શકતા અને તેઓ ન તો મુઝક્કર(મર્દ) છે અને ન મુઅન્નષ(ઔરત) છે. તથા ફરિશ્તાઓ ઈન્સાની ઝરૂરતો (ખાવા, પીવા અને સુવા વગૈરહ)થી પાક છે...
વધારે વાંચો »અલ્લાહ તઆલાનાં સ્વર્ગીય પુસ્તકો અને સહીફાઓ(દિવ્ય ગ્રંથો) થી સંબંધિત અક઼ાઈદ
(૧) અલ્લાહ તબારક વ તઆલાએ મનુષ્યોની હિદાયતનાં માટે જુદાં જુદાં અંબિયાએ કિરામ(અલૈ.) પર અલગ અલગ આસમાની કિતાબોં(સ્વર્ગીય પુસ્તકો) અને સહીફાઓ (દિવ્ય ગ્રંથો) નાઝિલ ફરમાવ્યા(ઉતાર્યા). આપણને અલ્લાહ તઆલાની કેટલીક આસમાની કિતાબોં(સ્વર્ગીય પુસ્તકો) અને સહીફાઓ(દિવ્ય ગ્રંથો)નાં વિશે કુર્આને કરીમ અને અહાદીષે મુબારકામાં ખબર આપવામાં આવી છે અને કેટલાકનાં વિશે આપણને ખબર નથી આપવામાં આવી...
વધારે વાંચો »તકદીરથી સંબંધિત અકાઈદ (માન્યતાઓ)
(૧) તકદીરનો મતલબ છે દરેક વસ્તુઓનાં વિષે અલ્લાહ તઆલાનો જામેઅ અને મુહીત (ખુબજ વિસ્તૃત અને વ્યાપક) ઈલ્મ એટલે અલ્લાહ તઆલાને દરેક વસ્તુઓનો ઈલ્મ (જ્ઞાન) પેહલાથીજ છે, ભલે તે નાની તથા મોટી હોય, ભલે તે સારી તથા ખરાબ હોય, ભલે તે ભુતકાળનાં ઝમાના તથા વર્તમાન ઝમાના અથવા આગામી ઝમાનાંથી સંબંધિત હોય...
વધારે વાંચો »કયામતથી સંબંઘિત અકાઈદ
(૧) કયામત જુમ્આ નાં દિવસે આવશે. કયામતનો દિવસ આ દુન્યાનો અંતિમ દિવસ હશે. આ દિવસમાં અલ્લાહ તબારક વ તઆલા આખી કાઈનાત(સૃષ્ટિ) ને તબાહો બરબાદ કરી નાંખશે. કયામતનાં દિવસનો ઈલ્મ(જ્ઞાન) માત્ર અલ્લાહ તઆલાને જ છે. અલ્લાહ તઆલાનાં સિવાય કોઈ નથી જાણતુ ક્યારે આ દુનિયાનો અંત થશે અને ક્યારે કયામત આવશે...
વધારે વાંચો »