સવાલ: ઇસ્તિબરા શું છે અને શું ઇસ્લામમાં તેની ઇજાઝત છે? જવાબ: ઇસ્તિબરા એટલે કઝાએ-હાજત પછી એટલી રાહ જોવી કે પેશાબના બાકી ટીપાં નીકળી ગયા હોવાની ખાતરી થઇ જાય. ઇસ્લામમાં આની ન ફક્ત ઇજાઝત છે; બલ્કે એક મહત્વપૂર્ણ બાબત છે. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. يجب الاستبراء بمشي أو تنحنح أو …
વધારે વાંચો »ટોયલેટ-બાથરૂમના અંદર પેપરો વગેરે વાંચવું
સવાલ – શું કઝાએ-હાજત વખતે ટોયલેટ-બાથરૂમના અંદર પેપરો, મેગેઝિન વગેરે વાંચવું અથવા ફોન અને ઈન્ટરનેટ વગેરે વાપરવુ દુરૂસ્ત (સહીહ) છે? જવાબ – ટોયલેટ-બાથરૂમ કઝાએ-હાજત (શૌચકર્મ) માટે છે, તેમાં ફોન વગેરેનો ઉપયોગ અથવા પેપર વગેરે વાંચવુ મુનાસિબ નથી. અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. إن هذه الحشوش محتضرة (سنن أبي داود، الرقم: …
વધારે વાંચો »છોકરાની નાપાકી ધોવડાવા પછી વુઝુ
સવાલ- શું નાના છોકરાઓની નાપાકી વગેરે ધોવડાવાથી વુઝુ ટુટી જાય?
વધારે વાંચો »મઝી નું નીકળવુ
સવાલ- હું જયારે પણ કોઈ ખુબસુરત છોકરીની ફોટો જોવુ છું. તો ઘણીવાર મેં નોંધ કરું છું કે મઝી નીકળી જાય છે. એવામાં મારે શું કરવુ જોઈએ, ગુસલ યા કપડાં બદલવુ જોઈઅ?
વધારે વાંચો »માંથુ ખુલ્લુ રાખી બયતુલખલા (સંડાસ) માં જવુ
સવાલ- જયારે અમે ટોયલેટમાં યા બાથરૂમ (સ્નાનગૃહ) માં જઈએ તો શું માથા પર ઓઠણી નાંખવી જરૂરી છે? યા મરદ ખુલલાં માથે ટોયલેટમાં જઈ શકે? યા અગર જરૂરી છે તો કેમ?
વધારે વાંચો »બયતુલખલા (સંડાસ) માં વુઝુ કરવુ
સવાલ- શું વુઝુ બયતુલખલા (સંડાસ) અને બાથરૂમ (સ્નાનગૃહ) જોડાયેલા હોય તેવી જગ્યામાં કરી શકાય?
વધારે વાંચો »એહતેલામ પછી બીસ્તર (પથારી) ને ધોવુ
સવાલ- શું એહતેલામ પછી બીસ્તર (પથારી) ને પણ ધોવુ જોઈએ? અને શું જે બીસ્તર (પથારી) પર એહતેલામ થયો હોય અગર તે બીસ્તર (પથારી) ને ધોવા વગર (બીજી રાત) તે બીસ્તર પર સુવાથી (પાક) કપડાં પણ નાપાક થઈ જાય?
વધારે વાંચો »વુઝુ કરવા પછી ટી.વી જોવુ
સવાલ- અગર અમે વુઝુ કરવા પછી ટી.વી જોઈએ, પીકચર અથવા નાટક જોઈએ યા સંગીત સાંભળીએ તો શું અમારુ વુઝુ ટુટી જશે યા નહી?
વધારે વાંચો »વુઝુ ટુટવા પછી ફરીથી વુઝુ કરવુ
સવાલ- અગર વુઝુના અંતમા જો વુઝુ ટુટી જાયતો પુરુ વુઝુ કરવુ પડશે યા ફકત વુઝુ ના ફરાઈઝ અદા કરવુ પડશે?
વધારે વાંચો »પાણીના હોવા છતા તયમ્મુમ કરવું
સવાલ – અગર કોઈ મર્દ અથવા ઓરત પર ગુસલ ફર્ઝ થઈ જાય અથવા એને એ પણ ડર (ગભરાહટ) હોય કે હું ગુસલ કરવા જઈશ તો નમાઝ નો ટાઈમ પસાર થઈ જશે. મતલબ કે નમાઝ ભી મારી કઝા થઈ જશે તો અવે તે શું કરે? અગર તે તયમ્મુમ કરવા જાય તો …
વધારે વાંચો »