લેખ સમૂહ

પ્રેમનો બગીચો (પ્રકરણ-૭)‎

بسم الله الرحمن الرحيم અલ્લાહ તઆલાની મહાન નેઅમત હઝરત અય્યૂબ (અલૈ.) અલ્લાહ તઆલાનાં જલીલુલ કદ્ર નબી હતા. જેઓ અલ્લાહ તઆલાનાં તરફથી તીવ્ર રોગમાં અજમાવામાં આવ્યા, થોડા વરસોનાં સબર પછી આખરે અલ્લાહ તઆલાએ તેમને પોતાનાં ફઝલો કરમથી શિફા અતા ફરમાવી. તેવણને શિફા એવી રીતે મળી કે અલ્લાહ તઆલાએ તેવણને હુકમ આપ્યો …

اور پڑھو

મય્યિતને દફનાવવાનો તરીકો

મય્યિતને કિબ્લાની તરફથી લાવવામાં આવે અને કબરમાં એવી રીતે ઉતારવામાં આવે કે મય્યિતને ઉતારવા વાળા કબરમાં કિબ્લાની તરફ મોઢુ કરીને ઉભા રહે. રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સહાબએ કિરામ (રદિ.) ને એવીજ રીતે દફન ફરમાવતા હતા...

اور پڑھو

પ્રેમનો બગીચો (પ્રકરણ-૬)‎

આ વાત મશહૂર અને પ્રસિદ્ધ છે કે ઈન્સાન નાં અખલાક તથા આદતો અને તેનાં કામો, તેનાં દિલનાં અંદર શું છુપાયેલુ છે તે વાતોને બયાન કરે છે. અગર કોઈનું દિલ અલ્લાહ તઆલા અને તેનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મોહબ્બતથી ભરેલુ છે...

اور پڑھو

પ્રેમનો બગીચો (પાંચમું પ્રકરણ)‎

“દીને ઈસ્લામ” ઈન્સાન પર અલ્લાહ તબારક વ તઆલાની દરેક નેઅમતોં માંથી સૌથી મોટી નેઅમત છે. દીને ઈસ્લામની મિષાલ તે હરિયાળા બાગ જેવી છે, જેમાં ભાત-ભાતનાં ફળદાર ઝાડ અને ખુશ્બુદાર ફુલ અને ઉપયોગી વનસ્તપતિઓ હોય છે. જ્યારે ઈન્સાન...

اور پڑھو

જનાઝાને કબરસ્તાન સુઘી લઈ જવાથી સંબંઘિત મસાઈલ

(૧) અગર મય્યિત શિશુ (દુઘ પીતુ બાળક) હોય અથવા તેનાંથી થોડુ મોટુ હોય, તો તેને કબરસ્તાન લઈ જવા માં  નાશ (મૃત દેહ) પર ઉઠાવવામાં આવશે, બલકે તેને હાથ પર ઉઠાવીને લઈ જવામાં આવશે...

اور پڑھو

પ્રેમનો બગીચો (ચોથુ પ્રકરણ)

ઈસ્લામ કઈ વસ્તુની દાવત આપે છે?

રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક જમાનામાં જ્યારે લોકો ઈસ્લામમાં દાખલ થવા લાગ્યા અને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઈસ્લામની ફેલાવાની ખબર પહોંચવા લાગી, તો બનુ તમીમનાં સરદાર અકષમ બિન સૈફી (રહ.)નાં દિલમાં ઈસ્લામનાં વિશે જાણવાનો શોક પૈદા થયો...

اور پڑھو

પ્રેમનો બગીચો (ત્રીજુ પ્રકરણ)

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની વફાત (મરણ) થી પેહલા હઝરત ફાતિમા (રદિ.) ને ખુશ ખબરી આપી હતી કે “તું જન્નતની બઘી સ્ત્રીઓની રાણી બનશે”...

اور پڑھو

જનાઝાની નમાઝમાં મોડુ કરવુ

મોટી જમાઅતની આશામાં જનાઝાની નમાઝમાં મોડુ કરવુ મકરૂહ છે. એવીજ રીતે અગર કોઈનો જુમ્આનાં દિવસે ઈન્તિકાલ થઈ જાય, તો આ આશા કરી જુમ્આની નમાઝ બાદ વધારે લોકો જનાઝાની નમાઝમાં શરીક થશે, જનાઝાની નમાઝને વિલંબન કરાવવુ મકરૂહ છે...

اور پڑھو