بسم الله الرحمن الرحيم ખૈરો બરકતની ચાવી રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં જમાનામાં એક વખત કબીલએ બનુ અશ્અરનો એક પ્રતિનિધિમંડળ યમનથી હિજરત કરીને મદીના મુનવ્વરા પહોંચ્યા. મદીના મુનવ્વરા પહોંચ્યા બાદ તે પ્રતિનિધિમંડળનું ભથ્થુ ખતમ થઈ ગયુ, તો તેવણે એક માણસને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં મોકલ્યા, જેથી …
વધારે વાંચો »મરઝુલ મૌત
અગર કોઈ માણસ મરઝુલ મૌતમાં હોય, પણ તે બીજા કોઈ કારણસર મરી જાય (દાખલા તરીકે તે કેન્સરનાં છેલ્લા સ્ટેપમાં સપડાયેલો હોય, પણ તે ગાડી સાથે અકસ્માતમાં મરી જાય) તો પણ તે બીમારીને “મરઝુલ મૌત” કેહવામાં આવશે...
વધારે વાંચો »મુસલમાનની ગર્ભવતી ખ્રિસ્તી કે યહૂદી બિવીને ક્યાં દફન કરવામાં આવે?
અગર ગર્ભવતી ઔરત મરી જાય અને તેનાં પેટમાં બાળક જીવિત હોય, તો બાળકને ઓપરેશન મારફતે કાઢવામાં આવશે અને અગર બાળક જીવિત ન હોય, તો તેને કાઠવામાં નહી આવશે.۔۔
વધારે વાંચો »પ્રેમનો બગીચો (તેરમું પ્રકરણ)
અમે દુઆગીર છીએ કે અલ્લાહ તઆલા આપણી ઔરતો (માં-બહેનો) માં “હયા” ની સિફત જીવિત ફરમાવે અને તેવણને નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સુન્નતોં અને અઝવાજે મુતહ્હરાત (આપણા નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની બીવિયો) નાં તરીકાવો પર અમલ કરવાની તૌફીક ઈનાયત ફરમાવે. આમીન...
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૧)
بسم الله الرحمن الرحيم શર્મો હયાની કમી – રોગચાળા (બિમારીઓ)નું મુખ્ય કારણ અલ્લાહ તઆલાએ ફળોની ખૂબસૂરતી અને હિફાઝતનાં માટે “છાલ” બનાવી છે, જ્યારે “છાલ” ઊતરી જાય છે, તો ફળોની ખૂબસૂરતી ખતમ થઈ જાય છે અને તે સલામત નથી રેહતા. બલકે તે ઘણાં જલદી ખરાબ થઈ જાય છે અને તેનાં અંદર …
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૦)
بسم الله الرحمن الرحيم ઘરોમાં બરકત અને ખુશહાલી કેવી રીતે આવશે? એક વખત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સફરમાં હતા. તે દરમિયાન હઝરત આંયશા (રદિ.) ઘરનાં દરવાજા પર એક પરદો લટકાવ્યો, જેનાં પર સજીવોનાં ફોટા હતા, કારણકે ત્યાં સુઘી હઝરતે આંયશા (રદિ.) નાં ઈલ્મમાં ન હતુ કે સજીવો (જીવતા લોકો) …
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૯)
بسم الله الرحمن الرحيم અલ્લાહ તઆલા અને મખલૂક ની અમાનત અદા કરવાની મહત્તવતા જાહીલિયતનો જમાનો અને ઈસ્લામની શરૂઆતમાં ઊષમાન બિન તલ્હા ખાનએ કઅબાની ચાવીનાં જવાબદાર હતા. એમનો નિયમ (મામૂલ) હતો કે તે દર અઠવાડિયે સોમવાર અને જુમેરાતનાં દિવસે ખાનએ કઅબાનો દરવાજો ખોલતા હતા, જેથી કે લોકો તેનાં અંદર દાખલ થાય …
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૮)
بسم الله الرحمن الرحيم જન્નતની ચાવી ઈસ્લામ જ તે એક એવો ઘર્મ (મઝહબ) છે જે અલ્લાહથી મોહબ્બતનો રસ્તો સિખડાવે છે અને જન્નત સુઘી લઈ જાય છે. ઈસ્લામી તાલીમાત પર અમલ કરવાથી બંદાને અલ્લાહ રબ્બુલ ઈજ્જતની ખુશનુદી અને દુનિયા અને આખિરતની સફળતા મળે છે. ઈસ્લામનાં દરેક ફરાઈઝમાંથી “નમાઝ” નો દરજો સૌથી …
વધારે વાંચો »કબર પર મંટોડી નાંખવાનો તરીકો
હઝરત અબુ હરૈરહ (રદિ.) થી રિવાયત છે કે “રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એક વ્યક્તિની જનાઝાની નમાઝ પઢાવી પછી તેની કબર પર આવ્યા અને તેનાં માંથીની તરફથી ત્રણ વખત તેની કબર પર મંટોડી નાંખી.”...
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૭)
بسم الله الرحمن الرحيم અલ્લાહ તઆલાની મહાન નેઅમત હઝરત અય્યૂબ (અલૈ.) અલ્લાહ તઆલાનાં જલીલુલ કદ્ર નબી હતા. જેઓ અલ્લાહ તઆલાનાં તરફથી તીવ્ર રોગમાં અજમાવામાં આવ્યા, થોડા વરસોનાં સબર પછી આખરે અલ્લાહ તઆલાએ તેમને પોતાનાં ફઝલો કરમથી શિફા અતા ફરમાવી. તેવણને શિફા એવી રીતે મળી કે અલ્લાહ તઆલાએ તેવણને હુકમ આપ્યો …
વધારે વાંચો »