લેખ સમૂહ

(૧૧) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

મય્યિતનાં શરીરથી જુદા અંગોનું ગુસલ સવાલઃ- ક્યારેક એવુ થાય છે કે મય્યિતનાં શરીરથી અમુક અંગો જુદા હોય છે ઉદાહરણ તરીકે ગાડીનાં અકસ્માત વગૈરહમાં મય્યિતનાં અમુક અંગો ટૂટી જાય છે અને શરીરથી જુદા હોય છે, તો શું ગુસલનાં સમયે તે અલગ કરેલા અંગોને પણ ગુસલ આપવામાં આવશે અને તેને દફનાવી દેવામાં …

વધારે વાંચો »

(૧૦) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

ગુસલનાં શરૂઆતમાં જ્યારે મય્યિતને વુઝૂ કરાવવામાં આવે, તો ક્યાંથી શરૂ કરવુ જોઈએ એટલે પેહલા મય્યિતનાં હાથોને કાંડાવો સાથે ઘોવામાં આવે અથવા પેહલા મોઢુ ઘોવામાં આવે?...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૯)‎

અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ ઈન્સાનને અણગણિત નેઅમતોંથી નવાજ્યા છેઃ અમુક નેઅમતોં શારિરીક (જીસ્માની) છે અને અમુક નેઅમતોં રૂહાની છે. ક્યારેક એક નેઅમત એવી હોય છે કે તે અણગણિત નેઅમતોને શામેલ હોય છે. દાખલા તરીકે આંખ એક નેઅમત છે, પરંતુ...

વધારે વાંચો »

(૮) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

સવાલઃ- મય્યિતને ગુસલ કોણે આપવુ જોઈએ? ઘણી વાર મય્યિતનાં ગુસલનાં સમયે અમુક લોકો માત્ર જોવા માટે આવી જાય છે, જ્યારે કે મય્યિતનાં પરિવાર વાળા તેને પસન્દ નથી કરતા, તો મય્યિતનાં પરિવાર વાળા શું તે લોકોને મનાઈ કરી શકે છે?...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૮)‎

સહાબએ કિરામ (રદિ.) દીની અને દુન્યવી બન્નેવ એતેબારથી બેહદ કામયાબ હતા અને તેમની કામયાબી તથા સફળતાનો રાઝ આ હતો કે તેમનાં દિલોમાં દુન્યવી માલો સંપત્તીની મોહબ્બત ન હતી અને તેઓ દરેક સમયે બઘા કામોમાં અલ્લાહ તઆલાની ઇતાઅત તથા ફરમાંબરદારી કરતા હતા...

વધારે વાંચો »

(૬) જનાઝાથી સંબંઘિત મસઅલો

મય્યિતની પેશાની અને સજદાની જગ્યાવો (હાથ, પગ, નાક અને ઘુંટણો) પર કાફૂર લગાવવુ મુસ્તહબ છે. અલબત્તા કાફૂરનો પેસ્ટ બનાવવુ અને તેને મય્યિતની પેશાની અને સજદાની જગ્યાવો પર લગાવવુ દુરૂસ્ત નથી, કારણકે આ સુન્નતનાં ખિલાફ છે અને મય્યિતનાં ચેહરા અને બીજા અંગો તેનાંથી ખરાબ દેખાય છે...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૭)‎

જે માણસ અલ્લાહ તઆલાની વિશેષ રહમતનો તલબગાર છે, તેને જોઈએ કે તે પાંચ વખતની નમાઝો જમાઅતની પાબંદીની સાથે મસ્જીદમાં અદા કરે, બઘા ગુનાહોથી બચે અને મખલુકની સાથે કરૂણતા તથા હમદરદીની સાથે પેશ આવે અને તેઓનાં અધિકરાને અદા કરે...

વધારે વાંચો »