લેખ સમૂહ

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૫)‎

بسم الله الرحمن الرحيم ઈસ્લામમાં ખૈર ખ્વાહી (શુભેચ્છા) નું મહત્વ ઈસ્લામની બઘી તાલીમાત (શિક્ષાઓ) માંથી દરેક તાલીમ અત્યંત દિલને લુભાવનાર અને ખૂબસૂરતીને જાહેર કરે છે. વડીલોનું માન-સન્માન કરવુ, નાનાવો પર કરૂણતા અને મેહરબાની કરવુ અને માં-બાપ અને સગા-સંબંધીઓનાં અધિકારોને પૂરા કરવા અને તેનાં વગર ઈસ્લામની બીજી બઘી તાલીમાત (શિક્ષાઓ) ઈસ્લામની …

اور پڑھو

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ – ૨

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ કરવા વાળાની મહાન ફઝીલત અને ઉચ્ચ મર્તબો દુનિયામાં અમારો મુશાહદો છે કે કોઈ પણ મઝહબ (ઘર્મ) અથવા દીન માત્ર તેજ સૂરતમાં બાકી રહી શકે છે અને ફેલાય શકે છે જ્યારે તે લોકો માંથી કોઈ જમાઅત હોય જે તે મઝહબ અથવા દીનની તબલીગ અને ઈશાઅત …

اور پڑھو

કયામતની અલામતો – ૨

ઉમ્મતની સામે કયામતની અલામતોને બયાન કરવાનો મકસદ હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની ઉમ્મતને કયામતની ઘણી બઘી નાની અને મોટી અલામતોથી આગાહ કર્યા છે. તેમાંથી ઘણી નાની અલામતો ભૂતકાળમાં જાહેર થઈ ચૂકી છે અને ઘણી બઘી નાની અલામતો વર્તમાન સમયમાં જાહેર થઈ રહી છે. અલ્લામા કુરતુબી (રહ.) ફરમાવ્યુ કે …

اور پڑھو

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૪)‎

જેવી રીતે અંબિયા (અલૈ.) અને સહાબએ કિરામ (રદિ.)  મખલૂકની જરૂરતોને પૂરૂ કરવાની કોશિશ કરી, અલ્લાહ તઆલા આપણને મખલૂકની ખૈર ખ્વાહીની ફિકર અતા ફરમાવે અને તેની જરૂરતોને પૂરી કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન...

اور پڑھو

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૨

હઝરત મૌલાના રશીદ અહમદ ગંગોહી (રહ.) અને તેમની ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ હઝરત મૌલાના રશીદ અહમદ ગંગોહી (રહ.) મહાન આાલીમે દીન, મુહદ્દીષે જલીલ, ઘણાં મોટા ફકીહ અને પોતાનાં જમાનાનાં કામિલ વલી હતા. તેમનો વંશ (નસબ) મશહૂર સહાબી હઝરત અબુ અય્યુબ અન્સારી (રદિ.) સુઘી પહોંચતો હતો. આ તેજ સહાબી છે જેમનાં ઘરમાં …

اور پڑھو

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૩)‎

આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અગર વાલિદૈન શરીઅતનાં વિરુદ્ઘ કામ કરવાનો હુકમ આપે, તો ઔલાદને જોઈએ કે તે હુકમને પુરૂ ન કરે, કારણકે અલ્લાહ તઆલાની ઈતાઅત તથા ફરમાં-બરદારી સૌથી મુકદ્દમ (પેહલા) છે...

اور پڑھو

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ -૧

ઈન્શા અલ્લાહ આવતા પ્રકરણોમાં અમે દીનનાં તે અહમ વિભાગ (એટલે અમ્ર બિલ મારૂફ અને નહી અનીલ મુનકર)ને કાયમ કરવાની મહત્તવતાને બયાન કરીશું અને સાથે સાથે અમે તેનાંથી સંબંઘિત મસાઈલ બયાન કરીશું, એવીજ રીતે અમે સહાબએ કિરામ (રદિ.) અને અસલાફનાં તે વાકિયાતને ઝિકર કરીશું જેનાંથી આપણને ખબર પડશે કે તેવણે કેવી રીતે અમ્ર બિલ મારૂફ અને નહી અનીલ મુનકરની આટલી મોટી જવાબદારીને પોતાનાં જીવનોમાં અંજામ આપી છે...

اور پڑھو

કયામતની અલામતો – ૨

ઉલમાએ કિરામે કયામતની અલામતોને બે ભાગોમાં વહેંચણી કરી છેઃ પેહલી મોટી અલામતો અને બીજી નાની અલામતો. નાની અલામતો માંથી સૌથી પેહલી અલામત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું આ દુનિયાથી જવુ છે અને બીજી મોટી અલામતો માંથી સૌથી પેહલી અલામત ઈમામ મહંદી (અલૈ.) નું જાહેર થવુ છે...

اور پڑھو

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૨)‎

હદીષોથી સારી રીતે સ્પષ્ટ થઈ ગયુ કે ઈસ્લામમાં પડોશીયોનાં અધિકારોને ઘણી વધારે મહત્તવતા આપવામાં આવી છે. તેથી આપણને જોઈએ કે તે બઘા અધિકારોને પૂરા અદા કરવાની ભરપૂર કોશિશ કરે...

اور پڑھو

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૧

અમે દુઆ ગો છીએ કે અલ્લાહ તઆલા આપણને બઘાને પોતાનાં જીવનમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સુન્નતોં પર મજબૂતીથી અમલ કરવામાં હઝરત અબુ બકર સિદ્દીક (રદિ.) અને બઘા સહાબએ કિરામ (રદિ.) નાં નકશે કદમ પર (પગલે પગલે) ચાલવાની તૌફીક મરહમત ફરમાવે. આમીન...

اور پڑھو