(૧) માત્ર મહરમ ઔરતનાં માટે જાઈઝ છે કે મય્યિત(મર્દ) નો ચેહરો જોય. (૨) એવીજ રીતે માત્ર મહરમ મર્દ નાં માટે જાઈઝ છે કે તે મય્યિતા(ઔરત) નો ચેહરો જોય...
વધારે વાંચો »બાળકોનાં કફન-દફનનાં મસાઈલ
(૧) જુવાનીનાં પાસે પહોંચેલા છોકરા અને છોકરીઓનાં કફન-દફન નો તરીકો બાલિગો(પુખ્ત વયના લોકો) ની જેમજ કફન-દફન કરવામાં આવશે...
વધારે વાંચો »મર્દ અને ઔરતનાં કફનનાં સંબંઘિત અમુક જરૂરી વાતોઃ
(૧) ઈઝાર અને લિફાફો લપેટતા સમયે મુસ્તહબ એ છે કે, જમણાં ભાગને ડાબા ભાગનાં ઉપર કપેટો.[૧૭] (૨) કફન પેહરાવવા પછી કફનને મય્યિતનાં માથા અને પગની તરફનું કપડું એક કપડાનાં ટુકડાથી બાંઘી દેવામાં આવે, જેથી કફન ન ખુલે...
વધારે વાંચો »મય્યિતની કફનવિઘિ(ઔરત)
મય્યિત(ઔરત) માટે કફન બિછાવવાનો અને કફન પેહરાવવાનો તરીકો (૧) ઔરતનાં માટે કફનમાં પાંચ કપડાં મસ્નૂન છે...
વધારે વાંચો »મય્યિતની કફનવિઘિ
મય્યિત(મર્દ) માટે કફન બિછાવવાનો અને કફન પેહરાવવાનો તરીકો (૧) મર્દ નાં કફનનાં ત્રણ કપડાં મસ્નૂન છેઃ કમીસ(કુર્તો), ઈઝાર અને લીફાફો (ચાદર). (૨) ઈઝાર માંથા થી લઈને પગ સુઘી હોવી જોઈએ. લીફાફો (ચાદર) ઈઝારથી થોડો લાંબો હોવો જોઈએ અને કમીશ ગર્દનથી પગ સુઘી હોવો જોઈએ....
વધારે વાંચો »મય્યિતને ગુસલ આપવાનો તરીકો-ભાગ-૨
વુઝુ ગુસલ આપવા વાળો મય્યિતને ઈસ્તિન્જો કરાવવા પછી વુઝુ કરાવે. મય્યિતને વુઝુ કરાવવાનો તરીકો તેજ છે જે જીવિત માણસ માટે છે. (જે સુન્નતોં જીવિત માણસનાં માટે છે, મય્યિતને વુઝુ કરાવવામાં પણ તેનો ખ્યાલ રાખવામાં આવે) માત્ર એટલો ફર્ક છે કે મય્યિતને કુલ્લિ ન કરાવે, નાકમાં પાણી ન નાંખે અને હાથ …
વધારે વાંચો »મય્યિતને ગુસલ આપવાનો તરીકો-ભાગ-૧
જ્યારે મય્યિતનાં ગુસલ અને કફન-દફનની તૈયારી થઈ જાય, તો મય્યિતને સ્ટ્રેચર યા તખ્ત(મય્યિતને સુવડાવવની ખાટલી) પર સુવડાવી દે અને ગુસલ માટે લઈ જાવો. અગર શક્ય હોય તો તખ્ત યા સ્ટ્રેચર ની પાસે ત્રણ, પાંચ યા સાત વખત કોઈ સુગંઘીદાર વસ્તુની ઘુની આપી દો. જેથી કે મય્યિતનાં શરીરમાંથી કોઈપણ જાતની દુર્ગંઘ નિકળે તો તે દૂર થઈ જાય...
વધારે વાંચો »મૃત્યુ પછી તરત શું કરવુ જોઈએ?
જ્યારે કોઈની રૂહ નિકળી જાય, તો એમની આંખ બંદ કરી દો. બઘા અંગોને સીઘા કરી દો. હાથોને સીઘા કરી દો. આંગળીઓ અને સાંઘાને ઢીલા કરી દો, મોઢાંને એવી રીતે બાંઘી દો કે એક કપડુ થોડીનાં નીચેથી કાઢો અને એના બન્નેવ કિનારાને માંથા પર લઈ જાવો અને ગાંઠ મારી દો, જેથી …
વધારે વાંચો »મોતનાં સમયે કલમએ શહાદત ની તલકીન
જે લોકો મરવા વાળાની નજીક બેઠા હોય, એમનાં માટે મુસ્તહબ છે કે, તેઓ અવાજથી કલમએ શહાદત પઠે. જેથી એમનાં અવાજથી કલમો સાંભળી મરવા વાળો, માણસ પણ કલમો પઠવા લાગે.(તેને શરીઅત માં કલમએ શહાદત ની તલકીન કહેવામાં આવે છે) મરવાવાળાને કલમો પઠવાનો હુકમ ન કરે, કારણ કે...
વધારે વાંચો »ઝિંદગીનાં છેલ્લા ક્ષણો
જ્યારે માણસની શ્વાસ ઉખડવા લાગે અને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ જાય, બદન(શરીર) નાં અંગો ઢીલાં પડી જાય કે ઉભો ન થઈ શકે, નાક વાંકુ થઈ જાય, કાનપટ્ટી બેસી જાય તો સમજી જવુ જોઈએ કે એમની મોતનો સમય આવી ગયો છે. શરીઅતમાં એવા માણસને “મુહતઝર”(કરીબુલ મર્ગ) કહેવામાં આવ્યો છે...
વધારે વાંચો »