તફસીર

સુરએ અલક ની તફસીર

અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

(હે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)) તમો (કુર્આન) પોતાના પરવરદિગારનું નામ લઈ પઢ્યા કરો, જેણે પેદા કર્યા (૧) જેણે મનુષ્યને જામી ગયેલા લોહીનાં લોથડાથી પેદા કર્યા (૨)...

વધારે વાંચો »

સુરએ અલમ નશરહ઼ ની તફસીર

અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

(હે રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) શું અમે આપની ખાતર આપનો સીનો(ઈલ્મ તથી હિલ્મ થી) ખોલી દીધો નથી? (૧) અને અમે આપના ઉપરથી આપનો તે બોજો ઉતારી મૂક્યો, (૨) જેણે આપની કેડ ભાંગી નાખી હતી (૩) અને અમે આપની ખાતર આપનું નામ બુલંદ કર્યુ (૪)...

વધારે વાંચો »

સુરએ દુહા ની તફસીર

ઈસ્લામનાં પ્રારંભિક કાળમાં જ્યારે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મક્કા મુકર્રમામાં હતા થોડા દિવસો માટે અલ્લાહ તઆલાની તરફથી વહી નો સિલસિલો મૌકૂફ થઈ ગયો (અટકી ગયાો), તો કેટલાક કાફિરોએ આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આ કટાક્ષ કરવાનું (તાનો મારવાનું)  શરૂ કરી દીધુ કે...

વધારે વાંચો »