નવા લેખો

રોઝાની હાલતમાં હસ્તમૈથુન

સવાલ– જો કોઈ વ્યક્તિ રોઝાની હાલતમાં હસ્તમૈથુન કરે, તો શું તેનો રોઝો ટૂટી જશે? જો રોઝો ટૂટી જશે, તો શું તેનાં પર કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા માત્ર કઝા લાઝિમ થશે?

વધારે વાંચો »

રોઝાની હાલતમાં અશ્લીલ ફોટા અથવા વીડિયો જોવા અથવા માત્ર વિચારવાથી સ્ખલન(ઈનઝાલ)

સવાલ– અગર કોઈ વ્યક્તિ રોઝાની અશ્લીલ ફોટા અથવા વીડિયો જોવા અથવા માત્ર ખ્યાલ કરે અને તેનાંથી સ્ખલન(ઈનઝાલ) થઈ જાય, તો શું તેનો રોઝો ફાસિદ થઈ જશે?

વધારે વાંચો »

એવા માલ પર ઝકાત જે વેચવાનાં ઈરાદાથા ખરીદવામાં આવ્યો હોય પછી વેચવાનો ઈરાદો છોડી દીઘો હોય

સવાલ– એક માણસે કોઈ સામાન વેચવાની નિય્યતથી ખરીદ્યો પછી તેણે વેચવાનો ઈરાદો છોડી દીઘો. થોડા દિવસ પછી પાછો તેણે સામાન વેચવાનો ઈરાદો કર્યો, તો શું બીજી વખત વેચવા ની નિય્યતથી તે સામાન પર ઝકાત ફર્ઝ થશે?

વધારે વાંચો »