નવા લેખો

ઈસ્લામમાં કલિમાની હકીકત

પરંતુ આ હકીકી ઈસ્લામ નથી, બલકે નામ માત્રનો છે. હકીકી ઈસ્લામ આ છે કે મુસલમાનમાં “લા ઈલાહ ઈલ્લલ્લાહ” ની રૂહ જોવા મળે. અને કલિમહની રૂહ આ છે કે તેના સ્વીકાર પછી અલ્લાહ તઆલાની બંદગીનો પાકો ઈરાદો દિલમાં પૈદા થઈ જાય...

વધારે વાંચો »

ફરિશ્તાઓનું નબીએ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની ખિદમતમાં દુરૂદો સલામ પહોંચાડવુ

“નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઉમ્મતમાં થી જે વ્યક્તિ પણ નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદો સલામ મોકલે છે, ફરિશ્તાઓ તેને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં પહોંચાડે છે અને અરજ કરે છે કે ફલાણાં બિન ફલાણાંએ આપ પર સલામ મોકલ્યુ છે અને ફલાણાં બિન ફલાણાંએ આપ પર દુરૂદ મોકલ્યુ છે.”...

વધારે વાંચો »

જુમ્આનાં દિવસે વધારે પ્રમાણમાં દુરૂદ શરીફ પઢવા વાળા માટે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની દુઆ

હઝરત ઉમર બિન ખત્તાબ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “રોશન રાત અને રોશન દિવસમાં (જુમ્આ ની રાત અને જુમ્આનાં દિવસે) મારા પર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલો, કારણકે તમારૂ દુરૂદ મારી સામે પેશ કરવામાં આવે છે, તો હું તમારા માટે દુઆ અને અસ્તગફાર કરૂ છું.”...

વધારે વાંચો »