નવા લેખો

વાસ્તવિક સંપત્તિ

અલ્લાહ તઆલાનું નામ લેતા જાવો મરવા પછી આજ કામ આવશે. મારા પ્યારાવો ! કેહવાનું માનો પછી કોઈ તમને કેહવા વાળુ નહી રહેશે. જ્યારે મરવા વાળો મરે છે તો અહિંયા વાળા તો એમજ કેહશે, ઘરવાળાઓ માટે શું છોડ્યુ અને ત્યાનાં વાળા પૂછશે શું લાવ્યો...

વધારે વાંચો »

હજરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) નો વિશેષ દુરૂદ

عن عبد الله بن مسعود قال: إذا صليتم على رسول الله صلى الله عليه وسلم فأحسنوا الصلاة عليه فإنكم لا تدرون لعل ذلك يعرض عليه قال: فقالوا له: فعلمنا قال: قولوا: اللهم اجعل صلواتك ورحمتك وبركاتك على سيد المرسلين وإمام المتقين وخاتم النبيين محمد عبدك ورسولك إمام الخير وقائد الخير …

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૧

રાતની શરૂઆત ગુરૂબે શમ્સ(સુર્યનાં ડૂબવા) થી થાય છે અને અંત સુબ્હ સાદિકનાં સમયે થાય છે. જ્યાંસુઘી દિવસનાં કલાકોની વાત છે, તો બેહતર આ છે કે શૌહર દિવસનાં કલાકો પણ પોતાની બીવીયોનાં દરમિયાન બરાબરી(સમાનતા) ની સાથે પસાર કરે (અગરજો તેમાં બરાબરી જરૂરી નથી)...

વધારે વાંચો »

દરેક સારા કાર્યોને ઈસ્તિગ્ફાર સાથે સમાપ્ત કરવા

એટલા માટે તબ્લીગનું કામ પણ હંમેશા ઈસ્તિગ્ફાર પર જ પૂરું કરવામાં આવે. બંદો કોઈ પણ રીતે અલ્લાહ તઆલાનાં કામનો હક અદા કરી શકવા સમર્થ નથી. એ જ રીતે એક કામમાંની મશગૂલીને કારણે સંખ્યાબંઘ અન્ય કામો પણ છૂટી જતાં હોય છે. તો આવી બાબતોની ભરપાઈ માટે પણ દરેક સારા કામનાં અંતે અલ્લાહ તઆલાથી નમ્રતાપૂર્વક ક્ષમા માંગવી જોઈએ...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૩

તકબીરાતે ઈન્તિકાલિયા (તે તકબીરો જે નમાઝમાં એક હયઅત(દેખાવ)થી બીજી હયઅત(દેખાવ)ની તરફ મુનતકિલ થવાનાં દરમિયાન કેહવામાં આવે છે)ની શરૂઆત તે સમયે કરો, જ્યારે તમો એક હયઅત(દેખાવ)થી બીજી હયઅત(દેખાવ)ની તરફ મુનતકિલ થવા લાગે અને બીજી હયઅત(દેખાવ) પર પહોંચીને પુરૂ કરી દો. દાખલા તરીકે જેવાજ તમો કયામથી રૂકુઅનાં માટે નમવાનું શરૂ કરો, તો તકબીર શરૂ કરી દો અને રૂકુઅ સુઘી પહોંચીને તકબીર પૂરી કરી દો...

વધારે વાંચો »