નવા લેખો

ઉમ્મતનું દુરૂદ નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને પહોંચવુ

પોતાનાં ઘરોને કબરસ્તાન ન બનાવો (ઘરોને નેક આમાલઃ નમાઝ, તિલાવત અને ઝિકર વગૈરહથી આબાદ રાખો. તેને કબરસ્તાનની જેમ ન બનાવો જ્યાં નેક આમાલ નથી હોતા) અને મારી કબરને જશન મનાવવાની જગ્યા ન બનાવો અને મારા પર દુરૂદ મોકલો, કારણકે તમારુ દુરૂદ અને મારી પાસે (ફરિશ્તાઓનાં દ્વારા) પહોંચે છે, ભલે તમે ગમે ત્યાં હોય...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૭)‎

જે માણસ અલ્લાહ તઆલાની વિશેષ રહમતનો તલબગાર છે, તેને જોઈએ કે તે પાંચ વખતની નમાઝો જમાઅતની પાબંદીની સાથે મસ્જીદમાં અદા કરે, બઘા ગુનાહોથી બચે અને મખલુકની સાથે કરૂણતા તથા હમદરદીની સાથે પેશ આવે અને તેઓનાં અધિકરાને અદા કરે...

વધારે વાંચો »

મુસ્લિમોના ધાર્મિક પતન પર સહાનુભૂતિ અને ચિંતા વ્યક્ત કરવી

દુનિયાનાં નુકસાનને નુકસાન સમજવામાં આવે છે, પરંતુ દીનનાં નુકસાનને નુકસાન સમજવામાં નથી આવતું. પછી આપણી ઉપર આસમાનનો રબ કેવી રીતે કૃપા દાખવે, જ્યારે કે આપણને મુસલમાનોની દીની દુર્દશા જોઈને દયા નથી ઉપજતી...

વધારે વાંચો »