નવા લેખો

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૩

સજદો ‎(૧) તકબીર કહો અને હાથ ઉઠાવવા વગર સજદામાં જાવો. ‎(૨) સજદામાં જતા સમયે પેહલા જમીન પર ઘુટણોને મુકો, પછી હથેળીઓને જમીન પર મુકે, પછી ‎નાકને અને અંતમાં પેશાનીને મુકો. ‎(૩) સજદાની હાલતમાં આંગળીઓને એકબિજાથી મેળવે અને કિબ્લા રૂખ કરે. ‎(૪) સજદામાં હથેળીઓને કાનોનાં બરાબરમાં રાખો. ‎(૫) શરીરનાં અંગોને એક-બીજાથી …

વધારે વાંચો »

મદદનો આધાર

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “ફતહ તથા નુસરત(મદદ)નો આધાર અછત અને વિપુલતા પર નથી તે વસ્તુજ અલગ છે. મુસલમાનો એ માત્ર તેજ એક વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ એટલે ખુદા તઆલાની રઝા પછી કામમાં લાગી જવુ જોઈએ અગર કામયાબ થઈ ગયા શુકર કરો નાકમયાબ થઈ ગયા …

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૨

રૂકુઅ અને કૌમા (૧) સુરએ ફાતિહા પઢો અને સૂરત પઢવા બાદ તકબીર કહો અને હાથ ઉઠાવવા વગર રૂકુઅમાં જાવો. [૧] નોટઃ જ્યારે મુસલ્લી નમાઝની એક હયઅત (હાતલ) થી બીજી હયઅત (હાતલ) ની તરફ જાય, તો તે તકબીર પઢશે. આ તકબીરને તકબીરે ઈન્તેકાલિયા કહે છે. તકબીરે ઈન્તેકાલિયાનો હુકમ આ છે કે …

વધારે વાંચો »

શાબાનની પંદરવી રાતની ફઝીલત

સવાલ– મેં એક અરબ શૈખથી સાંભળ્યુ છે કે શબે બરાઅતની ફઝીલતનાં સિલસિલામાં જેટલી પણ હદીષો વારિદ થઈ તે બઘી ઝઈફ છે, પણ તેમાંથી કોઈ હદીષ સહીહ નથી. તેથી આપણે તે રાતમાં અને તેનાં આગલા દિવસેને મહત્તવતા આપવાની જરૂરત નથી. શું આ વાત દુરૂસ્ત છે? અગર શબે બરાઅતનાં સંબંંઘિત સહીહ હદીષો …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૪)‎

જેવી રીતે અંબિયા (અલૈ.) અને સહાબએ કિરામ (રદિ.)  મખલૂકની જરૂરતોને પૂરૂ કરવાની કોશિશ કરી, અલ્લાહ તઆલા આપણને મખલૂકની ખૈર ખ્વાહીની ફિકર અતા ફરમાવે અને તેની જરૂરતોને પૂરી કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન...

વધારે વાંચો »