નવા લેખો

કુર્બાનીની સુન્નતોં અને આદાબ

(૧) દીને ઈસ્લામમાં કુર્બાની એક અઝીમુશ્શાન ઈબાદત છે. તેથી કુર્આને કરીમમાં કુર્બાનીનો વિશેષ રૂપે ઝિકર આવ્યો છે. તથા કુર્આને કરીમ અને અહાદીષે મુબારકામાં કુર્બાની ઘણી મહત્તવતા અને ફઝીલતોં વારિદ થઈ છે. અલ્લાહ સુબ્હાનહુ વતઆલાનો ઈરશાદ છેઃ لَن يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلَا دِمَاؤُهَا وَلَٰكِن يَنَالُهُ التَّقْوَىٰ مِنكُمْ (سورة الحج: ۳۷) અલ્લાહ …

વધારે વાંચો »

રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને દુરૂદ શરીફ પહોંચડવા વાળો ફરિશ્તો

عن عمار بن ياسر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن لله ملكا أعطاه أسماع الخلائق، فهو قائم على قبري إذا مت، فليس أحد يصلي علي صلاة إلا قال : يا محمد صلى عليك فلان ابن فلان...

વધારે વાંચો »

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ – ૨

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ કરવા વાળાની મહાન ફઝીલત અને ઉચ્ચ મર્તબો દુનિયામાં અમારો મુશાહદો છે કે કોઈ પણ મઝહબ (ઘર્મ) અથવા દીન માત્ર તેજ સૂરતમાં બાકી રહી શકે છે અને ફેલાય શકે છે જ્યારે તે લોકો માંથી કોઈ જમાઅત હોય જે તે મઝહબ અથવા દીનની તબલીગ અને ઈશાઅત …

વધારે વાંચો »

તજવીદનાં કાયદાવોની રિઆયતની સાથે કુર્આને કરીમ પઢવુ

સવાલ– શું તરાવીહની નમાઝમાં કુર્આનની તિલાવત તજવીદની સાથે પઢવુ જરૂરી છે? ઘણી વખત જલદીથી પઢવાનાં કારણે તિલાવત તજવીદની સાથે નથી થતી?

વધારે વાંચો »