નવા લેખો

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૮)‎

بسم الله الرحمن الرحيم ઔલાદની કેળવણીમાં નેક સંગાતની ભૂમિકા ઔલાદની સારી કેળવણીનાં માટે વાલિદૈન પર જરૂરી છે કે તે આ વાતનો પ્રબંધ કરે કે તેમની ઔલાદ નેક લોકોની સંગાત અને સારા માહૌલમાં રહે, કારણકે નેક સંગાત અને સારા માહોલનો અસર જ્યારે તેમનાં દિલોં પર પડશે, તો તે તેમનાં મિજાઝને ઈસ્લામી …

વધારે વાંચો »

રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સખત ‎વઈદ

મુસલમાનો નાં માટે હઝરત સઅદ (રદિ.) નો સંદેશો ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પડી શું થયુ એમની સાથે. એક સહાબી (રદિ.) ને શોધવા માટે મોકલ્યા તેવણ શહીદોની જમાઅતમાં શોધતા હતા. અવાજો પણ લગાવી રહ્યા હતા કે શાયદ …

વધારે વાંચો »

તબલીગની મેહનતનો ખૂલાસો

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “અમારી તબલીગનનો હાસિલ આ છે કે સામાન્ય દીનદાર મુસલમાન પોતાનાં ઉપર વાળાઓથી દીનને લેય અને પોતાનાં નીચે વાળોઓને આપે. પણ નીચે વાળાઓને પોતાનાં મોહસીન (ભલાઈ કરનાર, સહાયક) સમજે. કારણકે જેટલુ આપણે કલીમાને પહોંચાડિશું ફેલાવીશું તેનાંથી ખુદ આપણો કલિમો પણ કામિલ અને …

વધારે વાંચો »

સહાબએ કિરામ (રદિ.) નું ઈમાન સફળતાનો સ્તર

અલ્લાહ તઆલાએ કુર્આને મજીદમાં સહાબએ કિરામ (રદિ.) ની પ્રશંસા કરી છે અને તેમનાં ઈમાનને ઉમ્મતનાં માટે હિદાયત અને સફળતાનો સ્તર કરાર આપ્યો છે. અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ તો જો તે (લોકો) પણ આવી રીતે ઈમાન લાવે જેવી રીતે તમે ઈમાન લાવ્યા છો, તો તેઓ સીઘા રસ્તા પર આવી જશે. (સુરએ …

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૬

હુરમતે મુસાહરત (૧) જો કોઈ ઔરત કોઈ મરદને શહવત (વાસના) ની સાથે હાથ લગાવે, તો હુરમતે મુસાહરત બન્નેવનાં દરમિયાન ષાબિત થઈ જશે. જ્યારે હુરમતે મુસાહરત બન્નેવનાં દરમિયાન ષાબિત થઈ જશે, તો તે મર્દનાં માટે તે ઔરતની માં અને ઔરતની દાદી (અને દાદીની માં ઊપર સુઘી) અને તે ઔરતની છોકરી અને …

વધારે વાંચો »