નવા લેખો

હુદૈબિયામાં શરીક સહાબએ કિરામ (રદિ.) નો ઉચ્ચ સ્થાન

કુર્આને મજીદમાં છેઃ لَّقَدْ رَضِيَ اللَّهُ عَنِ الْمُؤْمِنِينَ إِذْ يُبَايِعُونَكَ تَحْتَ الشَّجَرَةِ فَعَلِمَ مَا فِي قُلُوبِهِمْ فَأَنزَلَ السَّكِينَةَ عَلَيْهِمْ وَأَثَابَهُمْ فَتْحًا قَرِيبًا ‏‎‏﴿١٨﴾‏ “બેશક અલ્લાહ તઆલા તે મોમિનોથી ઘણાં ખુશ થયા, જ્યારે તેઓ આપથી બયઅત કરી રહ્યા હતા ઝાડનાં નીચે અને તેઓનાં દિલોંમાં જે કંઈ (ઈખ્લાસ અને ઈરાદો) હતો, અલ્લાહ …

વધારે વાંચો »

સહાબએ કિરામ (રદિ.) કેવી રીતે અલ્લાહ તઆલાની મદદ હાસિલ કરી

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ‎ઈરશાદ ફરમાવ્યુઃ   “ક્યારેય ન વિચારો દુનિયા શું તરક્કી કરી રહી છે, તરક્કી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઈત્તિબાઅમાં છે, સહાબએ કિરામ (રદિ.) પોતાનાં નેઝાવોને બાદશાહોની કાલીનો પર મારતા હતા કે તમારી વસ્તુઓની અમારા દિલમાં ઝર્રા બરાબર મૂલ્ય નથી અને …

વધારે વાંચો »

દોઝખની આગથી સહાબએ કિરામ (રદિ.)ની હિફાઝત

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જહન્નમની આગ તે મુસલમાનને નહી અડકશે જેણે મને જોયો (સહાબી) અને ન તે માણસને (તાબિઈ) અડકશે જેણે તે લોકોને જોયા જેઓએ મને જોયા (સહાબા).” (સુનને તિર્મિઝી, અર રકમ નં- ૩૮૫૮) હઝરત તલહા(રદિ.) ઉહદની લડાઈમાં હઝરત ઝુબૈર અવામ (રદિ.) ફરમાવે છે કે હુઝૂરે …

વધારે વાંચો »

તલાકની સુન્નતોં અને આદાબ – ૪

તલાકનાં પ્રકારો દીને ઈસ્લામમાં તલાકનાં ત્રણ પ્રકારો છેઃ (૧) તલાકે રજઈ (૨) તલાકે બાઈન (૩) તલાકે મુગલ્લજા (૧) તલાકે રજઈ (જે પછી શૌહરને રુજૂઅનો હક છે) તે તલાકને કહે છે જ્યાં શૌહર સ્પષ્ટ શબ્દ તલાક બોલીને પોતાની બીવીને તલાક આપે, જેવીરીતે કે તે કહે “મેં તને તલાક આપી” અથવા “હું …

વધારે વાંચો »

(૧૫) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

  મય્યિતની જનાઝા નમાઝ અને દફનવિઘીમાં મોડુ સવાલઃ- જો કોઈ વિદેશી માણસનો ઈન્તેકાલ થઈ જાય અને તેનાં ઘર વાળાઓ (જેઓ તેનાં દેશમાં રહે છે) તેની લાશની માંગ કરે, તો શું અમારા માટે તેની લાશને તેઓની તરફ મોકલવુ જાઈઝ છે ‌કે નથી? બીજી વાત આ છે કે આવી સૂરતમાં અમારા દેશનો …

વધારે વાંચો »