નવા લેખો

બયતુલ ખલા ની સુન્નતોં અને આદાબ- (ભાગ-૪)

૮) ઈસ્તીન્જાનાં માટે ડાબા હાથનો ઈસ્તેમાલ(ઉપયોગ) કરવું, જમણાં હાથથી ઈસ્તીન્જો કરવું નાજાઈઝ છે.

عن عبد الله بن أبي قتادة عن أبيه رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال إذا بال أحدكم فلا يأخذن ذكره بيمينه ولايستنجي بيمينه (صحيح البخاري، الرقم: 154)...

વધારે વાંચો »

બયતુલખલા (ટોયલેટ) ની સુન્નતો અને આદાબ-(ભાગ-૩)

૬) ઈજાર અને લુંગી વગેરે ઉભા રહીને ન ઊતારવું, બલ્કે જમીનથી કરીબ થઈને ઊતારવુ (જયારે બેસવા લાગે, ત્યારે ખોલવુ) જેથી ઓછામાં ઓછુ સતર ઝાહીર થાય.

عن ابن عمر رضي الله عنهما قال كان النبي صلى الله عليه وسلم إذا أراد الحاجة لا يرفع ثوبه حتى يدنو من الأرض (سنن أبي داود، الرقم: ١٤)...

વધારે વાંચો »

બયતુલખલા (ટોયલેટ) ની સુન્નતો અને આદાબ- (ભાગ-૨)

૩) બયતુલખલા (ટોયલેટ) માં દાખલ થવા પેહલા દરેક તે વસ્તુ (દાખલા તરીકે અંગુઠી,ચેન) ને કાઢી નાંખે, જેના ઉપર અલ્લાહ તઆલા અથવા હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું નામ લખેલુ હોય યા કુર્આને કરીમની કોઈ આયત લખેલી હોય...

વધારે વાંચો »

મોતનાં સમયે કલમએ શહાદત ની તલકીન

જે લોકો મરવા વાળાની નજીક બેઠા હોય, એમનાં માટે મુસ્તહબ છે કે, તેઓ અવાજથી કલમએ શહાદત પઠે. જેથી એમનાં અવાજથી કલમો સાંભળી મરવા વાળો, માણસ પણ કલમો પઠવા લાગે.(તેને શરીઅત માં કલમએ શહાદત ની તલકીન કહેવામાં આવે છે) મરવાવાળાને કલમો પઠવાનો હુકમ ન કરે, કારણ કે...

વધારે વાંચો »