નવા લેખો

હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુનું ખુલ્લેઆમ હક વાત (સત્ય) બોલવું

એકવાર, નબી એ કરીમ સલલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ માટે ખાસ દુવા કરતા,  ફરમાવ્યું:‎ رحم الله عمر، يقول الحق (بكل صراحة) وإن كان مرا (للناس)، تركه الحق وما له صديق (يراعيه عند قول ‏الحق) (سنن الترمذي، الرقم: ٣٧١٤)‏‎ અલ્લાહ ઉમર પર રહમ કરે! તે (ખુલ્લેઆમ) હક વાત …

વધારે વાંચો »

શૈતાન નું હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુના રસ્તેથી ભાગવુ

અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુને ફરમાવ્યું: إِيْهٍ يا ابن الخطاب، والذي نفسي بيده ما لقيك الشيطان سالكا فجا قط إلا سلك فجا غير فجك (صحيح البخاري، الرقم: ٣٦٨٣) ઓ ખત્તાબના પુત્ર! જેના કબજામાં મારી જીંદગી છે તેની કસમ! જ્યારે પણ શૈતાન તમને કોઈ રસ્તા પર …

વધારે વાંચો »

દીન ના અ’હકામ માં સૌથી વધારે મજબૂત ‎

હઝરત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: وأشدهم في أمر الله عمر (سنن الترمذي، الرقم: ٣٧٩١) મારી ઉમ્મતમાં, અલ્લાહ ત’આલા ના દીન ના મામલામાં સૌથી વધારે મજબૂત ઉમર છે (એટલે કે તે ખૂબ જ મક્કમતાથી અમ્ર બિલ્-મારૂફ અને નહી ‘અનિલ્-મુન્કર ની (નેક અને સારા કામો નાં આદેશ આપવું …

વધારે વાંચો »

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ના બે વજીર

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: ما من نبي إلا له وزيران من أهل السماء ووزيران من أهل الأرض، فأما وزيراي من أهل السماء فجبريل وميكائيل، وأما وزيراي من أهل الأرض فأبو بكر وعمر (سنن الترمذي، الرقم: 3680) “જે પણ નબી આવ્યા, તેમના માટે આસમાન વાળાઓ માંથી બે વજીર …

વધારે વાંચો »

અલ્લાહ તઆલા તરફથી હક નો ઈલ્હામ

હઝરત નબી કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: قال رسول الله صلى الله عليه وسلم: إن الله جعل الحق على لسان عمر وقلبه (أي: أجراه عليهما) (سنن الترمذي، الرقم: ٣٦٨٢)  અલ્લાહ તઆલાએ ઉમર (રદિ અલ્લાહુ અન્હુ)ની જુબાન અને દિલ માં હક વાત નાખી દીધી છે (એટલે ​​કે અલ્લાહ તઆલાએ તેમની જુબાન …

વધારે વાંચો »