નવા લેખો

રોઝાનાં દરમિયાન બખૂર વગૈરહનો ધુમાડો સુંઘવુ

સવાલ- જો કોઈ માણસ રોઝાનાં દરમિયાન વગર કસ્દ-ઓ-ઈરાદાથી (જાણીજોઈને) બખૂર અથવા લોબાન વગૈરહ નો ધુમાડો સુંઘી લે તો શું તેનો રોઝો ફાસિદ થઈ જશે?

વધારે વાંચો »

રમઝાનનાં મહિનામાં દિવસનાં સફર શરૂ કરવાવાળા પર રોઝો

સવાલ- એક માણસ રમઝાનમાં દિવસનાં સફર શરુ કરવાનો છે અને સુબહ સાદિકનાં સમયે (જે સમયે રોઝો શરૂ થાય છે) તે પોતાનાં ઈલાકામાં જ છે, અને તે મુસાફિર નથી તો શું તેના માટે રોઝો ન રાખવું જાઈઝ છે?

વધારે વાંચો »

રોઝાને ફાસિદ સમજીને(ટૂટી ગયો એમ સમજી) જાણી જોઈને ખાવુ પીવુ

સવાલ- કોઈએ રોઝાનાં દરમિયાન ભુલથી કંઈક ખાઈ લીઘુ, ત્યારબાદ આ વિચારી કે રોઝો ટૂટી ગયો છે, જાણી જોઈને કંઈક ખાઈ લીઘુ, તો શું તેનાથી રોઝો ફાસિદ થઈ જશે? અગર રોઝો ફાસિદ થઈ જશે તો કઝાની સાથે કફ્ફારો પણ લાઝિમ થશે યા માત્ર કઝા લાઝિમ થશે?

વધારે વાંચો »