નવા લેખો

તલાકની સુન્નતોં અને આદાબ – ૫

તલાકનાં અહકામ (૧) તલાક માત્ર શૌહરનો હક છે અને માત્ર શૌહર તલાક આપી શકે છે, બિવી (પત્ની) તલાક નહી આપી શકે. અલબત્તા જો શૌહર પોતાની બીવીને તલાક આપવાનો હક આપી દે, તો આ સૂરતમાં બીવી પોતે પોતાને તલાક આપી શકે છે, પણ બીવી માત્ર તેજ મજલિસમાં પોતે પોતાને તલાક આપી …

વધારે વાંચો »

મશવરહનું મહત્વ

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ મશવરહ એક મોટી વસ્તુ છે, અલ્લાહ ત’આલા નો વ’અ્દહ (વચન) છે કે જ્યારે તમે મશવરહ માટે અલ્લાહ પર ભરોસો રાખીને સારી રીતે દટી ને બેસશો, તો ઉઠવા પહેલાં તમને સીધા રસ્તા ની તૌફીક મળી જશે. (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ …

વધારે વાંચો »

મુહર્રમ અને આશૂરાની સુન્નતોં અને આદાબ

મુહર્રમ અને આશૂરા અલ્લાહ તઆલાનો નિઝામ છે કે તેવણે કેટલીક વસ્તુઓને કેટલીક વસ્તુઓ પર વિશેષ ફઝીલત અને અહમિયત (મહત્તવતા) આપી છે. જેથી ઈન્સાનોમાં (માણસોમાં) થી નબીઓને અન્ય લોકોનાં ઉપર ખાસ (વિશેષ) ફઝીલત અને ફવકિયત (ઊંચતા, મહાનતા) આપવામાં આવી છે. દુનીયાનાં અન્ય વિભાગો નાં મુકાબલામાં (બરાબરી)માં મક્કા મદીના અને મસ્જીદે અકશાને …

વધારે વાંચો »

નવા ઈસ્લામી વર્ષની દુઆ

સવાલ– નવા ઈસ્લામી વર્ષ યા નવા ઈસ્લામી મહીના ની શરૂઆતમાં કોઈ દુઆ હદીષ શરીફથી ષાબિત છે યા નથી? ઘણાં લોકો ખાસ તૌર પર આ દિવસે એકબીજાને દુઆઓ મોકલે છે. તેની શું હકીકત છે?

વધારે વાંચો »

ઝિલ હિજ્જહની સુન્નતોં અને આદાબ

(૧) ઝિલ હિજ્જહનાં પેહલા દસ દિવસોમાં ખૂબ ઈબાદત કરો. આ દસ દિવસોમાં ઈબાદત કરવાની ઘણી વધારે ફઝીલતો વારિદ થઈ છે. હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે પણ નેક અમલ વર્ષનાં બીજા દિવસોમાં કરવામાં આવે, તે તે નેક અમલથી …

વધારે વાંચો »