નવા લેખો

કુર્બાનીની નઝર માનવુ(માનતા માનવી)

સવાલ– શરીઅતનાં રૂ થી તે માણસનો શું હુકમ છે જેણે નઝર માની કે જો તેનું ફલાણું કામ થઈ ગયુ, તો તે કુર્બાની કરશે, પછી જો તેનું ફલાણું કામ પુરૂ થઈ જાય, તો શું તેનાં પર કુર્બાની વાજીબ થશે. વધારેમાં એ પણ બતાવશો કે આ મસઅલામાં માલદાર અને ગરીબનાં દરમિયાન હુકમમાં …

વધારે વાંચો »