નવા લેખો

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી હતી. આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: ارم فداك أبي وأمي તીર માર! મારા માં-બાપ તારા પર કુર્બાન! રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ માટે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુની પહેરેદારી હઝરત ‘આઇશા રદી અલ્લાહુ ‘અન્હા …

વધારે વાંચો »

અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: اللهم استجب لسعد إذا دعاك (سنن الترمذی، الرقم: ۳۷۵۱) હે અલ્લાહ! સઅ્દની દુઆ કબૂલ કરજો, જ્યારે તે તમારા થી દુઆ કરે! નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની ખુસૂસી દુઆ હઝરત ‘આઇશા બિન્તે સ’અ્દ …

વધારે વાંચો »

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું વિચારું છું કે દરેકને મોતનો સામનો કરવો પડે છે, તો પછી આપણે મોતને કેમ યાદ નથી કરતા? આજે અસર પછી અમારા એક પડોશીનો ઇન્તિકાલ થઈ ગયો, અલ્લાહ ત’આલા મગ્ફિરત ફરમાવે! તેમણે અસરની નમાઝ અદા કરી …

વધારે વાંચો »

હઝરત સ’અદ બિન અબી વક્કાસ રદિ અલ્લાહુ ‘અન્હુને જન્નતની ખુશખબરી

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: સ’અદ જન્નતમાં હશે (તેઓ તે લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જન્નતની ખુશખબરી આપવામાં આવી છે.) ઈસ્લામ કબૂલ કરવા પહેલા હઝરત સા’દ રદી અલ્લાહુ અન્હુનો ખ્વાબ હઝરત સા’દ રદી અલ્લાહુ અન્હુ ફરમાવે છે: ઇસ્લામ કબૂલ કરવા પહેલા, મેં એક સ્વપ્ન જોયું જેમાં મેં જોયું કે …

વધારે વાંચો »