રોઝાની હાલતમાં ખુલ્લી આગ પર પકાવવુ

સવાલ– રોઝાની હાલતમાં ખુલ્લી આગ પર પકાવવા વાળાનાં માટે શરીઅતનો શૂં હુકમ છે? અગર વગર ઈરાદાએ નાકમાં ઘુમાડો દાખલ થઈ જાય, તો શું રોઝો ફાસિદ થઈ જશે?

જવાબ-અગર વગર ઈરાદે નાકમાં ઘુમાડો દાખલ થઈ જાય, તો રોઝો ફાસિદ નહી થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(أو دخل حلقه غبار أو ذباب أو دخان ) ولو ذاكرا استحسانا لعدم إمكان التحرز عنه ومفاده أنه لو أدخل حلقه الدخان أفطر أي دخان كان ولو عودا أو عنبرا لو ذاكرا لإمكان التحرز عنه قال في الشامي: أي بأي صورة كان الإدخال حتى لو تبخر ببخور فآواه إلى نفسه واستمه ذاكرا لصومه أفطر لإمكان التحرز عنه (رد المحتار على در المختار ج۲ ص۳۹۵)

(أو دخل حلقه دخان بلا صنعه) لعدم قدرته على الامتناع عنه فصار كبلل بقي في فمه بعد المضمضة لدخوله من الأنف إذا أطبق الفم وفيما ذكرنا إشارة إلى من أدخل بصنعه دخانا حلقه بأي صورة كان الإدخال فسد صومه سواء كان دخان عنبر أو عود أو غيرهما (مراقي الفلاح ص٦٦٠)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/4

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?