સવાલ– જો કોઈ વ્યક્તિ રોઝાની હાલતમાં હસ્તમૈથુન કરે, તો શું તેનો રોઝો ટૂટી જશે?
જો રોઝો ટૂટી જશે, તો શું તેનાં પર કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા માત્ર કઝા લાઝિમ થશે?
જવાબ- જો કોઈ માણસ રોઝાની હાલતમાં હસ્તમૈથુન કરે, તો તેનો રોઝો ટૂટી જશે. તેનાં પર માત્ર કઝા વાજીબ થશે.
નોટઃ- હસ્તમૈથુન યા કોઈ પણ હરામ તરીકાથી શરીરથી હરામ મઝા લેવુ હરામ અને નાજાઈઝ છે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(وكذا الاستمناء بالكف) أي في كونه لايفسد لكن هذا إذا لم ينزل أما إذا أنزل فعليه القضاء كما يصرح به وهو المختار (رد المحتار ۲/۳۹۹)
الصائم إذا عالج ذكره حتى أمنى فعليه القضاء وهو المختار وبه قال عامة المشايخ (الفتاوى الهندية ۱/۲٠۵)
الصائم إذا عالج ذكره حتى أمنى يجب عليه القضاء، وهو المختار كذا في التجنيس والولوالجية وبه قال عامة المشايخ كذا في النهاية (البحر الرائق ۲/۲۹۳)
فتاوى محموديه ۱۵/۱۸٤
فتاوى رحيميه ۷/۲٦۲
احسن الفتاوى ٤/٤۵۵
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા
Source: http://muftionline.co.za/node/22