દીનની તબ્લીગની મેહનત

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“લોકોને દીનની તરફ કેવી રીતે લાવવા અને કેવી રીતે દીનના કામમાં લગાવવા તે માટેના ઉપાયો વિચારતા રહો (જેવી રીતે દુનિયાવાળાઓ પોતાના દુન્યવી હેતુઓ માટે અનેક પ્રકારની યુક્તિઓ વિચારતા રહે છે) અને જે માણસને જે પદ્ઘતિથી આ કામ તરફ આવવાની શક્યતા હોય તેની સાથે તે પદ્ધતિ અનુસાર કોશિશ કરો.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૮૦)


 

Check Also

દીનની ખાતર અલ્લાહ ત’આલાની આપેલી ભેટ (તોહફો) વાપરવી

હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એક વાર ઈર્શાદ ફરમાવ્યો (કહ્યું): وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ …