મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૫)

(૧) અગર સફમાં ગુંજાઈશ(ક્ષમતા) ન હોય, તો સફનાં વચમાં ઘુસવાની કોશિશ ન કરે, એટલા માટે કે આ બીજાનાં માટે તકલીફનું કારણ છે. લોકોને તકલીફ આપવુ ઘણો મોટો ગુનાહ છે. [૧]

عن عبد الله بن بسر رضي الله عنه قال جاء رجل يتخطى رقاب الناس يوم الجمعة والنبي صلى الله عليه وسلم يخطب فقال له النبي صلى الله عليه وسلم اجلس فقد آذيت (سنن ابي داود رقم ۱۱۲٠)[૨]

હઝરત અબ્દુલ્લાહ બિન બુસર (રદિ.) થી રિવાયત છે કે એક માણસ જુમઆનાં દિવસે લોકોની ગરદનોં ફાંદી(કુદી) ને આવ્યો (તે પેહલી સફમાં પહોંચવાની કોશિશ કરી રહ્યો હતા) જ્યારે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ખુત્બો આપી રહ્યા હતા, તો નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેને ફરમાવ્યુઃ “બેસી જાવો, યકીનન તમે (લોકો ને) તકલીફ આપી.”

عن سهل بن معاذ بن أنس الجهني عن أبيه قال قال رسول الله صلى الله عليه وسلم من تخطى رقاب الناس يوم الجمعة اتخذ جسرا إلى جهنم (سنن الترمذي رقم ۵۱۳)[૩]

હઝરત મુઆઝ બિન અનસ (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિએ જુમ્આનાં દિવસે લોકોની ગરદનો ફાંદી (કૂદયો), તેણે (પોતાનાં માટે) જહન્નમમાં જવાનો પુલ બનાવી લીઘો”.

(૨) મોટી મસ્જીદ માં (એટલે તે મસ્જીદ જે ૩૩૪, ૪૫૧ ચોરસ મીટર નાં બરાબર હોય અથવા તેનાંથી વધારે) નમાઝી નાં સામેથી પસાર થવુ દુરૂસ્ત છે. આ શર્તની સાથે કે પસાર થવા વાળો નમાઝીનાં સજદાની જગ્યા પરથી ન પસાર થાય બલકે તેનાંથી અગાળીથી પસાર થઈ જાય (એટલે નમાઝી અને પસાર થવા વાળાનાં દરમિયાન એક સફ અથવા તેનાંથી વધારે અંતર હોય). [૪]

(૩) નાની મસ્જીદ માં (એટલે તે મસ્જીદ જે ૩૩૪, ૪૫૧ ચોરસ મીટર થી ઓછી હોય) નમાઝી નાં સામેથી પસાર થવુ જાઈઝ નથી. હાં, નાની મસ્જીદમાં અગર નમાઝીનાં સામે સુતરો હોય, તો પસાર થવામાં કોઈ વાંધો નથી.

ધ્યાન રહે કે સુતરાની લંબાઈ એક ઝિરાઅ (સ્ત્રોત) (એટલે છેતાળીસ સેન્ટી મીટર) અને પહોળાઈ આંગળી જેટલી હોવી જોઈએ. તથા આ કે સુતરો રાખવામાં એ વાતનો ખ્યાલ રાખવામાં આવે કે તેને નમાઝીનાં બિલકુલ સામે ન મુકવામાં આવે, બલકે તેને થોડુ ડાબી અથવા જમણી બાજુ રાખવામાં આવે. [૫]

عن أبي جهيم رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم لو يعلم المار بين يدي المصلي ماذا عليه لكان أن يقف أربعين خيرا له من أن يمر بين يديه قال أبو النضر لا أدري أقال أربعين يوما أو شهرا أو سنة (صحيح البخاري رقم ۵۱٠)

હઝરત અબુ જુહૈમ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “અગર નમાઝીની સામેથી પસાર થવા વાળાને આ ખબર પડી જાય કે કેટલો ગુનો તેનાં પર આવ્યો (નમાઝીની સામેથી પસાર થવા પર) તો તેનાં માટે નમાઝીની સામે ઊભા રહી પ્રતિક્ષા કરવુ ચાળીસ વર્ષ સુઘી બેહતર થશે નમાઝીની સામે પસાર થવા કરતા.” હઝરત અબુ નઝર ફરમાવે છે કે “મને ખબર નથી કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ચાળીસ દિવસ અથવા ચાળીસ મહીના અથવા ચાળીસ વર્ષ ઝિક્ર ફરમાવ્યુ (પણ તહાવી શરીફ ની રિવાયત માં ચાળીસ વર્ષ મનકૂલ(લખેલ) છે).”

(૪) મસ્જીદમાં એવી જગ્યાએ નમાઝ ન પઢે, જ્યાં અવર-જવર કરવા વાળાઓનાં માટે રૂકાવટ હોય, જેવીરીતે કે મસ્જીદનાં દરવાજા પર નમાઝ પઢવુ.[૬]

عن ابن عمر رضي الله عنهما أن رسول الله صلى الله عليه وسلم نهي أن يصلى في سبعة مواطن… وقارعة الطريق …  (سنن الترمذي رقم ۳٤٦)

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) “સાત સ્થાનોમાં નમાઝ પઢવાની મનાઈ ફરમાવી છે. તેમાંથી એક રસ્તામાં નમાઝ પઢવું.”

(૫) મસ્જીદનાં માટે વકફ કરેલ કોઈ પણ સામાનને મસ્જીદથી નિકાળવુ જાઈઝ નથી.[૭]

Source: https://ihyaauddeen.co.za/?p=7614


[૧] ذكر الفقيه رحمه الله تعالى في التنبيه حرمة المسجد خمسة عشر … والثامن أن لا يخطي رقاب الناس (الفتاوى الهندية ۵/۳۲۱)

[૨] قال المنذري في الترغيب والترهيب (۱/۵٦۵) عن عبد الله بن بسر رضي الله عنهما قال جاء رجل يتخطى رقاب الناس يوم الجمعة والنبي صلى الله عليه وسلم يخطب فقال النبي صلى الله عليه و سلم اجلس فقد آذيت وآنيت.  رواه أحمد وأبو داود والنسائي وابن خزيمة وابن حبان في صحيحيهما وليس عند أبي داود والنسائي وآنيت وعند ابن خزيمة فقد آذيت وأوذيت ورواه ابن ماجه من حديث جابر بن عبد الله

قال الشامي : قوله ( وإنشاد ضالة ) هي الشيء الضائع وإنشادها السؤال عنها وفي الحديث إذا رأيتم من ينشد ضالة في المسجد فقولوا لا ردها الله عليك (رد المحتار ۱/٦٦٠)

[૩] قال المنذري في الترغيب والترهيب (۱/۵٦۵) رواه ابن ماجه والترمذي وقال حديث غريب والعمل عليه عند أهل العلم

[૪] ( ولا يفسدها نظره إلى مكتوب وفهمه ) ولو مستفهما وإن كره ( ومرور مار في الصحراء أو في مسجد كبير بموضع سجوده ) في الأصح ( أو ) مروره ( بين يديه ) إلى حائط القبلة ( في ) بيت و ( مسجد ) صغير فإنه كبقعة واحدة ( مطلقا ) ( أو ) مروره ( أسفل من الدكان أمام المصلي لو كان يصلي عليها ) أي الدكان ( بشرط محاذاة بعض أعضاء المار بعض أعضائه وكذا سطح وسرير وكل مرتفع ) دون قامة المار وقيل دون السترة كما في غرر الأذكار ( وإن أثم المار ) لحديث البزار لو يعلم المار ماذا عليه من الوزر لوقف أربعين خريفا ( في ذلك ) المرور لو بلا حائل ولو ستارة ترتفع إذا سجد وتعود إذا قام.

قال الشامي في رد المحتار: قوله ( بموضع سجوده ) أي من موضع قدمه إلى موضع سجوده كما في الدرر وهذا مع القيود التي بعده إنما هو للإثم وإلا فالفساد منتف مطلقا قوله ( في الأصح ) هو ما اختاره شمس الأئمة وقاضيخان وصاحب الهداية واستحسنه في المحيط وصححه الزيلعي ومقابله ما صححه التمرتاشي وصاحب البدائع واختاره فخر الإسلام ورجحه في النهاية والفتح أنه قدر ما يقع بصره على المار لو صلى بخشوع أي راميا ببصره إلى موضع سجوده وأرجع في العناية الأول إلى الثاني بحمل موضع السجود على القريب منه وخالفه في البحر وصحح الأول وكتبت فيما علقته عليه عن التجنيس ما يدل على ما في العناية فراجعه قوله ( إلى حائط القبلة ) أي من موضع قدميه إلى الحائط إن لم يكن له سترة فلو كانت لا يضر المرور وراءها على ما يأتي بيانه قوله ( في بيت ) ظاهره ولو كبيرا وفي القهستاني وينبغي أن يدخل فيه أي في حكم المسجد الصغير الدار والبيت قوله ( ومسجد صغير ) هو أقل من ستين ذراعا وقيل من أربعين وهو المختار كما أشار إليه في الجواهر قسهتاني قوله ( فإنه كبقعة واحدة ) أي من حيث إنه لم يجعل الفاصل فيه بقدر صفين مانعا من الاقتداء تنزيلا له منزلة مكان واحد بخلاف المسجد الكبير فإنه جعل فيه مانعا فكذا هنا يجعل جميع ما بين يدي المصلي إلى حائط القبلة مكانا واحدا بخلاف المسجد الكبير والصحراء فإنه لو جعل كذلك لزم الحرج على المارة فاقتصر على موضع السجود هذا ما ظهر لي في تقرير هذا المحل. (ر دالمحتار ٦۳٤/۱)

[૫] الثاني أن المار آثم للحديث لو يعلم المار بين يدي المصلي ماذا عليه من الوزر لوقف أربعين خير له من أن يمر بين يديه قال الراوي لا أدري أربعين عاما أو شهرا أو يوما وأخرجه البزار وقال أربعين خريفا وروى ابن ماجه وصححه ابن حبان عن أبي هريرة قال قال رسول الله لو يعلم أحدكم ما له في أن يمر بين يدي أخيه معترضا في الصلاة كان لأن يقيم مائة عام خير له من الخطوة التي خطي وبهذا علم أن الكراهة تحريمية لتصريحهم بالإثم وهو المراد بقوله وإن أثم المار بين يديه (البحر الرائق ۲/۱٦)

وينبغي لمن يصلي في الصحراء أن يتخذ أمامه سترة طولها ذراع وغلظها غلظ الأصبع ويقرب من السترة ويجعلها على حاجبه الأيمن أو الأيسر والأيمن أفضل. هكذا في التبيين (الهندية ۱/۱٠٤)

[૬] وقيدوا بقولهم ولم يواجه الطريق لأن الصلاة في الطريق أي في طريق العامة مكروهة وعلله في المحيط بما يفيد أنها كراهة تحريم بقوله لأن فيه منع الناس عن المرور والطريق حق الناس أعد للمرور فيه فلا يجوز شغله بما ليس له حق الشغل (البحر الرائق ۲/۲٠)

[૭] وفي الدرر وقف مصحفا على أهل مسجد للقراءة إن يحصون جاز وإن وقف على المسجد جاز ويقرأ فيه ولا يكون محصورا على هذا المسجد وبه عرف حكم نقل كتب الأوقاف من محالها للانتفاع بها والفقهاء بذلك مبتلون فإن وقفها على مستحقي وقفه لم يجز نقلها وإن على طلبة العلم وجعل مقرها في خزانته التي في مكان كذا ففي جواز النقل تردد نهر

قال الشامي : قوله ( ولا يكون محصورا على هذا المسجد ) هذا ذكر في الخلاصة بقوله وفي موضع آخر ولا يكون الخ أي وذكر في كتاب آخر فهو قول آخر مقابل لقوله ويقرأ فيه فإن ظاهره أنه يكون مقصورا على ذلك المسجد وهذا هو الظاهر حيث كان الواقف عين ذلك المسجد فلما فعله صاحب الدر حيث نقل العبارة عن الخلاصة وأسقط منها قوله وفي موضع آخر غير مناسب لإيهامه أنه من تتمة ما قبله إلا أن يكون قد فهم أن قوله ويقرأ فيه محمول على الأولوية فيكون ما في موضع آخر غير مخالف له تأمل لكن في القنية سبل مصحفا في مسجد بعينه للقراءة ليس له بعد ذلك أن يدفعه إلى آخر من غير أهل تلك المحلة للقراءة قال في النهر وهذا يوافق القول الأول لا ما ذكر في موضع آخر اه فهذا يفيد أنهما قولان متغايران خلافا لما فهمه في الدرر وتبعه الشارح قوله ( وبه عرف حكم الخ ) الحكم هو ما بينه بعد قوله فإن وقفها الخ ط قوله ( لم يجز نقلها ) ولا سيما إذا كان الناقل ليس منهم نهر ومفاده أنه عين مكانها بأن بنى مدرسة وعين وضع الكتب فيها لانتفاع سكانها  (رد المختار ٤/ ۳٦۵)

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …