અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૭)

મગરિબની અઝાનનાં સમયની દુઆઃ

મગરિબની અઝાનનાં દરમિયાન અને મગરિબની અઝાન પછી નિચેની દુઆ પઢો[૧]:

اللّٰهُمَّ إِنَّ هٰذَا إِقْبَالُ لَيْلِكَ وَإِدْبَارُ نَهَارِكَ وَأَصْوَاتُ دُعَاتِكَ فَاغْفِرْ لِيْ

હે અલ્લાહ ! બેશક આ રાતનો આવવાનો યા દિવસનો જવાનો સમય છે અને આ તમારા પુકારવા વાળા બંદાઓ(મુઅઝ્ઝિનો)ની અવાજો છે જે તમારા તરફ પુકારી રહ્યા છે. તમે મારા ગુનાહોંની મગફિરત ફરમાવજો.

عن أم سلمة رضي الله عنها قالت: علمني رسول الله صلى الله عليه وسلم أن أقول عند أذان المغرب: اللهم إن هذا إقبال ليلك وإدبار نهارك وأصوات دعاتك فاغفر لي (سنن أبي داود رقم ۵۳٠)[૨]

હઝરત ઉમ્મુ સલમા(રદિ.) ફરમાવ્યુ કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મને તાલીમ ફરમાવી કે હું મગરીબની અઝાનનાં સમયે નીચે પ્રમાણેની દુઆ પઢેઃ

اللّٰهُمَّ إِنَّ هٰذَا إِقْبَالُ لَيْلِكَ وَإِدْبَارُ نَهَارِكَ وَأَصْوَاتُ دُعَاتِكَ فَاغْفِرْ لِيْ

Source: http://ihyaauddeen.co.za/?cat=7597


[૧] الظاهر أن يقال هذا بعد جواب الأذان أو في أثنائه (مرقاة ۲/۳٦۵)

[૨] قال الحاكم: هذا حديث صحيح ولم يخرجاه والقاسم بن معن بن عبد الرحمن بن عبد الله بن مسعود رضي الله عنه من أشراف الكوفيين وثقاتهم ممن يجمع حديثه ولم أكتبه إلا عن شيخنا أبي عبد الله رحمه الله. وأقره الذهبي وقال صحيح (المستدرك للحاكم رقم ۷۱٤)

Check Also

દુઆની સુન્નતો અને આદાબ – ૫

(૧) દુઆની શરૂઆતમાં, અલ્લાહ તઆલાની હમ્દ-ઓ-સના (પ્રશંસા) કરો અને તે પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ …