શહરમાં ઈદુલ અદહાની નમાજની અદાયગી(ચૂકવણી)થી પેહલા ગામડામાં કુર્બાનીનું જનવર ઝબહ કરવુ

સવાલ–  એક માણસ શહરમાં રહે છે. તેમણે પોતાની કુર્બાનીનું જાનવર ગામડામાં મોકલી આપ્યુ. તે જાનવર ગામડામાં શહરની ઈદની નમાઝ થી પેહલા ઝબહ કરી દેવામાં આવ્યુ, તો શું આ કર્બાની દુરૂસ્ત થશે?

જવાબ- હાં, કુર્બાની દુરૂસ્ત થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

والمعتبر مكان الأضحية لا مكان من عليه فحيلة مصري أراد التعجيل أن يخرجها لخارج المصر فيضحي بها إذا طلع الفجر مجتبى (الدر المختار ۳۱۸/٦)

قال العلامة ابن عابدين – رحمه الله – : قوله (والمعتبر مكان الأضحية إلخ ) فلو كانت في السواد والمضحى في المصر جازت قبل الصلاة وفي العكس لم تجز (رد المحتار ۳۱۸/٦)

ولو أن رجلا من أهل السواد دخل المصر لصلاة الأضحى وأمر أهله أن يضحوا عنه جاز أن يذبحوا عنه بعد طلوع الفجر قال محمد رحمه الله تعالى انظر في هذا إلى موضع الذبح دون المذبوح عنه كذا في الظهيرية (الفتاوى الهندية ۵/ ۲۹٦)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/94

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?