અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે.
(૧) અઝાનનાં શબ્દોને ન બગાડો અને ન એવા તરન્નુમ અને રાગની સાથે અઝાન આપો કે અઝાનનાં શબ્દો બગડી જાય.[૧]
عن يحيى البكاء قال: قال رجل لابن عمر: إني لأحبك في الله فقال ابن عمر: لكني أبغضك في الله قال: ولم قال: إنك تتغنى في أذانك وتأخذ عليه أجرا (مجمع الزوائد رقم ۱۹٠۹)[૨]
હઝરત યહ્યા બક્કા(રહ.)થી રિવાયત છે કે એક માણસને હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર(રદિ.)થી કહ્યુ, બેશક હું અલ્લાહ તઆલાનાં માટે દુઆ કરૂ છું. હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર(રદિ.) એ તેમને કહ્યુ, પણ હું તમને અલ્લાહ તઆલાનાં માટે નાપસંદ કરતો છું. તે માણસે પૂછ્યુ, કેમ? હઝરત ઈબ્ને ઉમર(રદિ.) એ જવાબ આપ્યો, તમે ગાઈને(સંગીતનાં રાગની સાથે)અઝાન આપો છો અને અઝાન આપવાનું વેતન વસૂલ કરતા છો.
(૨) અઝાન અને ઈકામતનાં વચ્ચે દુઆ કરવુ, એટલા માટે કે એ દુઆની કબૂલિયત નો સમય છે.
عن أنس بن مالك رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: الدعاء لا يرد بين الأذان والإقامة (سنن الترمذي رقم ۲۱۲)[૩]
હઝરત અનસ બિન માલિક(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “અઝાન અને ઈકામતનાં વચ્ચે દુઆ રદ કરવામાં નથી આવતી.”
Source: http://ihyaauddeen.co.za/?cat=379
[૧] ( ولا لحن فيه ) أي تغني بغير كلماته فإنه لا يحل فعله وسماعه كالتغني بالقرآن وبلا تغيير حسن
قال الشامي : قوله ( بغير كلماته ) أي بزيادة حركة أو حرف أو مد أو غيرها في الأوائل والأواخر قوله ( وبلا تغيير حسن ) أي والتغني بلا تغيير حسن فإن تحسين الصوت مطلوب ولا تلازم بينهما بحر وفتح (رد المحتار ۱/۳۸۷)
وأما بيان سنن الأذان فسنن الأذان في الصلاة نوعان: نوع يرجع إلى نفس الأذان، ونوع يرجع إلى صفات المؤذن.
(أما) الذي يرجع إلى نفس الأذان فأنواع … (ومنها) ترك التلحين في الأذان، لما روي أن رجلا جاء إلى ابن عمر – رضي الله عنهما – فقال: إني أحبك في الله تعالى فقال ابن عمر: إني أبغضك في الله تعالى فقال: لم قال: لأنه بلغني أنك تغني في أذانك، يعني التلحين … (بدائع الصنائع ۱/٦٤۲-٦٤٤)
[૨] رواه الطبراني في الكبير وفيه يحيى البكاء ضعفه أحمد وأبو زرعة وأبو حاتم وأبو داود ووثقه يحيى بن سعيد القطان وقال محمد بن سعد: كان ثقة إن شاء الله
[૩] قال أبو عيسى: حديث أنس حديث حسن