રમી જમરાત, હલક (માંથુ મુંડાવુ) અને કુરબાની (જાનવર ઝુબહ કરવા) માં તરતીબ

સવાલ- શું હાજી માટે જરૂરી છે કે, તે રમી જમરાત, હલક(માંથુ મુંડાવુ) અને કુરબાની માં ખાસ તરતીબ ને ધ્યાન માં રાખે?

જવાબ- હાજીના માટે વાજીબ છે કે તે સૌપ્રથમ રમી જમરાત કરે, ત્યાર પછી માંથાના વાળ મુંડાવે અને જો અગર તેવણ તમત્તુઅવાળા ત્થા કારિન હોય, તો માંથાના વાળ મુંડાવવા પેહલા કુરબાની કરે. અગર તે ભુલથી યા જાણી જોઈને(હેતુપૂર્વક) ઉલ્લેખનીય તરતીબ નાં ખીલાફ કરે તો એના પર દમ વાજીબ થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( أو قدم نسكا على آخر ) فيجب في يوم النحر أربعة أشياء الرمي ثم الذبح لغير المفرد ثم الحلق ثم الطواف لكن لا شيء على من طاف قبل الرمي والحلق نعم يكره لباب وقد تقدم كما لا شيء على المفرد إلا إذا حلق قبل الرمي لأن ذبحه لا يجب (الدر المختار)

قال العلامة الشامي: قوله ( لكن لا شيء على من طاف ) أي مفردا أو غيره شرح اللباب قوله ( قبل الرمي والحلق ) أي وكذا قبل الذبح بالأولى لأن الرمي مقدم على الذبح فإذا لم يجب ترتيب الطواف على الرمي لا يجب على الذبح (رد المحتار 2/555)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/235

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?