દરેક જમરાની રમી માટે કેટલી કાંકરીઓ જરૂરી છે?

સવાલ- દરેક જમરાની રમી માટે કેટલી કાંકરીઓ જરૂરી છે?

જવાબ- હાજી પર વાજીબ છે કે દરેક જમરા પર સાત-સાત કાંકરીઓથી રમી કરે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( ورمى جمرة العقبة من بطن الوادي ) ويكره تنزيها من فوق( سبعا حذفا ) بمعمتين أي برؤوس الأصابع ويكون بينهما خمسة أذرع ولو وقعت على ظهر رجل أو جمل إن وقعت بنفسها بقرب الجمرة جاز وإلا لا وثلاثة أذرع بعيد وما دونه قريب جوهرة… ( وبعد الزوال ثاني النحر رمي الجمار الثلاث يبدأ ) استنانا ( بما يلي مسجد الخيف ثم بما يليه ) الوسطى ( ثم بالعقبة سبعا سبعا…) ( الدر المحتار ) قوله ( سبعا ) أي سبع رميات بسبع حصيات فلو رماها دفعة واحدة كان عن واحدة نهر (شامي 2/513-520)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/249

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?