વૂકૂફે અરફાનો મસ્નૂન સમય

સવાલ- વૂકૂફે અરફાનો મસ્નૂન સમય કયો છે?

જવાબ- વૂકૂફે અરફાનો મસ્નૂન સમય નવમી ઝિલહિજ્જા નાં ઝવાલ થી ગુરૂબે શમ્સ (સૂરજનાં ડુબવા) સુઘી છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

و اما سننه فالغسل للوقوف و الخطبتان و كونهما بعد الزوال قبل الصلوة …و تعجيل الوقوف بعده… و إذا غربت الشمس أفاض الإمام و الناس معه ( غنية 160-161 )

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/245

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?