વૂકૂફે અરફાનો મસ્નૂન સમય

સવાલ – વૂકૂફે-અરફાનો મસ્નૂન સમય કયો છે?

જવાબ – વૂકૂફે-અરફાનો મસ્નૂન સમય નવમી ઝિલ-હિજ્જા ના ઝવાલ થી ગુરૂબે-શમ્સ (સૂરજના ડુબવા) સુઘી છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

و اما سننه فالغسل للوقوف و الخطبتان و كونهما بعد الزوال قبل الصلوة …و تعجيل الوقوف بعده… و إذا غربت الشمس أفاض الإمام و الناس معه ( غنية 160-161 )

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/245

Check Also

બલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી

સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી …