એહરામ બાંઘવા પછી સફર પર કાદીર ન થવું (કુદરત ન મળવી)

સવાલ – એક માણસે હજ યા ઉમરાહનો ઇહરામ બાંઘ્યો, પણ એને એવી બીમારી લાગી ગઈ કે હવે તે સફરે-હજ્જ પર ન જઈ શકે, આ મસઅલા માં શરીઅત શું કહે છે? અને તે માણસ ઇહરામ થી કેવી રીતે નીકળશે?

જવાબ – તે માણસ હૂદૂદે હરમ નાં અંદર કોઇ ની પાસે દમઃ (ઘેંટુ અથવા બકરી) ઝબહ કરાવે, જ્યારે જાનવર ઝબહ થઇ જશે, તો તે એહરામ થી નીકળી જશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( إذا أحصر بعدو أو مرض ) أو موت محرم أو هلاك نفقة حل له التحلل فحينئذ ( بعث المفرد دما ) أو قيمته فإن لم يجد بقي محرما حتى يجد أو يتحلل بطواف وعن الثاني أنه يقوم الدم بالطعام ويتصدق به فإن لم يجد صام عن كل نصف صاع يوما ( والقارن دمين ) فلو بعث واحدا لم يتحلل عنه ( وعن يوم الذبح ) ليعلم متى يتحلل ويذبحه ( في الحرم ولو قبل يوم النحر ) خلافا لهما … ( و ) يجب ( عليه إن حل من حجه ) ولو نفلا ( حجة ) بالشروع ( وعمرة ) للتحلل إن لم يحج من عامه ( وعلى المعتمر عمرة ) وعلي ( القارن حجة وعمرتان ) إحداهما للتحلل ( الدر المختار 2/590-593 )

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/247

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?